નશામુક્તિ અભિયાન દરમિયાન કાશ્મીરી લોક કલાકાર યુવતિઓ પરંપરાગત વેશપરિધાનમાં જય હિન્દ 34 mins ago જમ્મુ કાશ્મીરના શહેર શ્રીનગરમાં નશીલા પદૃાર્થો (દૃવાઓ) પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા યોજાયેલા નશામુક્તિ અભિયાન દરમિયાન કાશ્મીરી લોક કલાકાર યુવતિઓ પરંપરાગત વેશપરિધાનમાં ભાગ લઈ રહેલી શ્યમાન થાય છે.