Jai Hind

સુવેન્દૃુના PAની હત્યા પર માતાની વેદૃના તેણે મારા દૃીકરાને માર્યો, પણ હું તેને ફાંસી નથી ઈચ્છતી

ભાજપના નેતા સુવેન્દૃુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યાથી આખું બંગાળ આઘાતમાં છે. ચૂંટણી પરિણામો આવ્યાના ૪૮ કલાકની અંદૃર િંહસાની ઘટનાઓ વધી ગઈ છે. હવે ચંદ્રનાથની હત્યા પર તેમની માતા હાસિરાની રથ એ જે કહૃાું, તે તમને ભાવુક કરી દૃેશે. પુત્રના મૃત્યુ પર આંસુ લૂછતા માતાએ કહૃાું કે, “હું ઈચ્છું છું કે દૃોષિતોને સજા મળે. હું એક માતા છું, તેથી હું નથી ઈચ્છતી કે તેમને ફાંસી થાય.”
ચંદ્રનાથ રથની માતાએ વધુમાં કહૃાું, “હું તેમના (હુમલાખોરો) માટે આજીવન કેદૃની સજા ઈચ્છું છું. તેઓએ આવું એટલા માટે કર્યું કારણ કે ભાજપ સત્તામાં આવી. અમારા પ્રદૃેશ પ્રમુખ અને નેતાઓ વારંવાર રાજ્યમાં કાયદૃો અને વ્યવસ્થા જાળવવાની વાત કરી રહૃાા છે, પરંતુ સત્તાધારી પક્ષના જે લોકો વિવિધ પ્રકારની ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી રહૃાા હતા, તેઓએ જ આ કર્યું છે.” માતાએ વધુમાં જણાવ્યું કે, “જે લોકો કહી રહૃાા હતા કે ૪ તારીખ પછી દિૃલ્હીના બાપ પણ અમને બચાવી શકશે નહીં… તો ૪ તારીખ પછી તેમણે તે કરી બતાવ્યું. જો મારા દૃીકરાનું મૃત્યુ કોઈ અકસ્માતમાં થયું હોત, તો મને આટલું દૃુ:ખ ન થાત. જે રીતે બદૃમાશોએ મારા દૃીકરાને તડપાવીને માર્યો, આ બધી તૃણમૂલની રચેલી કહાનીઓ છે. જ્યારથી સુવેન્દૃુ બાબુએ મમતા બેનર્જીને હરાવ્યા છે, ત્યારથી મારા પરિવારને આવા જોખમોનો સામનો કરવો પડી રહૃાો છે.”
સુવેન્દૃુ અધિકારીના ઁછ ચંદ્રનાથના હત્યારાઓ બે દિૃવસથી રેકી કરી રહૃાા હતા. પહેલા ડ્રાઈવરને ગોળી મારી, ત્યારબાદૃ ૪ થી ૫ ગોળીઓ ચંદ્રનાથ પર ચલાવવાામં આવી. તેઓ મધ્યમગ્રામમાં એક લેટમાં રહેતા હતા અને આ ઘટના દૃોહાડિયા વિસ્તારની છે. હુમલાખોરો બાઇક પર આવ્યા હતા. ચંદ્રનાથ રાત્રે તે સમયે પોતાની સફેદૃ રંગની સ્કોર્પિયોમાં બેઠા હતા. તેઓ દૃોહાડિયાના સાંકડા રસ્તા પરથી પસાર થઈ રહૃાા હતા ત્યારે જ એક નિસાન કાર તેમની કારની આગળ આવીને ઉભી રહી ગઈ.