પ્ોપર લીક થયાની ફરિયાદૃ પછી NTA નો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય
નીટ યુજી ૨૦૨૫થી ૩ મેના રોજ લેવાયેલી પરીક્ષામાં પ્ોપરલીક થયાની માહિતી મળતા ન્ોશનલ ટેર્િંસ્ટગ એજન્સી (એનટીએ) દ્વારા આ પરીક્ષા રદૃ કરવાની અન્ો હવે ફરીથી પરીક્ષા લેવાના નિર્ણય કરતાં પરીક્ષા આપનારા ૨૩ લાખ વિદ્યાર્થીઓના ભાવિ અંધકારમય બનતા વિદ્યાર્થીઓના હિતમાં સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સભ્યો દ્વારા નવી દિૃલ્હીમાં વિરોધ પ્રદૃર્શન કરવામાં આવ્યું હતું.
અસરગ્રસ્ત વિદ્યાર્થીઓએ ફરી રજિસ્ટ્રેશન કરાવવું પડશે નહીં
૨૩ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી:હવે પરીક્ષાની નવી તારીખ જલ્દૃી જાહેર કરાશે
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (દ્ગ્છ) એ દ્ગઈઈ્ (ેંય્) ૨૦૨૬ની ગતા તા.૩મેના રોજ લેવાયેલી પરીક્ષા રદૃ કરવાનો મોટો નિર્ણય લીધો છે. ૨૩ લાખ વિદ્યાર્થઈઓએ આ પરીક્ષા આપી હતી. મંગળવારે જાહેર કરાયેલા એક નિવેદૃનમાં, એજન્સીએ જાહેરાત કરી હતી કે મૂળ ૩ મે, ૨૦૨૬ ના રોજ લેવાયેલી દ્ગઈઈ્ ેંય્ પરીક્ષા હવે ફરીથી લેવામાં આવશે. નવી પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.પ્ોપર લીક થવાના મામલે સીબીઆઈ તપાસનો આદૃેશ કરાયો છે.
દ્ગ્છ એ જણાવ્યું હતું કે આ નિર્ણય ૧૦ મે, ૨૦૨૬ ના રોજ જારી કરાયેલ પ્રેસ રિલીઝના અનુસંધાનમાં લેવામાં આવ્યો હતો. એજન્સીના જણાવ્યા અનુસાર, પરીક્ષા સંબંધિત બાબતોને સ્વતંત્ર તપાસ અને જરૂરી કાર્યવાહી માટે ૮ મેના રોજ કેન્દ્રીય એજન્સીઓને મોકલવામાં આવી હતી. ત્યારબાદૃ, કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને કાયદૃા અમલીકરણ એજન્સીઓ તરફથી પ્રાપ્ત ઇનપુટ્સ અને તપાસ અહેવાલોની સમીક્ષા કરવામાં આવી હતી.પેપરલીકની તપાસ હવે સીબીઆઇ કરશે. ઉમેદૃવારોએ આ માટે હવે ફરીથી રજિસ્ટ્રેશન કરવાનું જરૂર નથી.
કોઇ વધારાની પરીક્ષા ફી નહી લેવામાં આવે. જુનુ રજિસ્ટ્રેશન અને સિલેક્ટ કરેલ પરીક્ષા કેન્દ્ર માન્ય ગણાશે. પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે.. ૨૩ લાખ પરીક્ષાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવી પડશે.
દ્ગ્છ એ જણાવ્યું હતું કે આ નિર્ણય ૧૦ મે, ૨૦૨૬ ના રોજ પ્રકાશિત પ્રેસ રિલીઝના અનુસંધાનમાં લેવામાં આવ્યો હતો. એજન્સીના જણાવ્યા અનુસાર, પરીક્ષા સંબંધિત બાબતોને ૮ મેના રોજ સ્વતંત્ર તપાસ અને જરૂરી કાર્યવાહી માટે કેન્દ્રીય એજન્સીઓને મોકલવામાં આવી હતી. ત્યારબાદૃ, કેન્દ્રીય તપાસ અને કાયદૃા અમલીકરણ એજન્સીઓ તરફથી મળેલા ઇનપુટ્સ અને તપાસ અહેવાલોની સમીક્ષા કરવામાં આવી હતી. કથિત પેપર લીકની ઝ્રમ્ૈં તપાસનો પણ આદૃેશ આપવામાં આવ્યો છે.
એજન્સીએ જણાવ્યું હતું કે પરીક્ષા પ્રણાલીમાં પારદૃર્શિતા જાળવવા અને ન્યાયી અને વિશ્ર્વસનીય પરીક્ષા પ્રક્રિયા સુનિશ્ર્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. દ્ગ્છ ના જણાવ્યા અનુસાર, દ્ગઈઈ્ ેંય્ ૨૦૨૬ પરીક્ષા હવે ફરીથી લેવામાં આવશે.
નવી પરીક્ષા તારીખ, પ્રવેશ કાર્ડ જારી કરવા માટેનું સમયપત્રક અને અન્ય આવશ્યક માહિતી ટૂંક સમયમાં એજન્સીની સત્તાવાર વેબસાઇટ અને અન્ય સત્તાવાર ચેનલો દ્વારા જાહેર કરવામાં આવશે. દ્ગ્છ એ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સામાન્ય લોકોને ફક્ત સત્તાવાર સૂચનાઓ પર આધાર રાખવાની અપીલ કરી છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (દ્ગ્છ) એ મહત્ત્વનો નિર્ણય લેતાં ૩ મેના રોજ યોજાયેલી દ્ગઈઈ્-ેંય્ ૨૦૨૬ પરીક્ષા ફરીથી યોજવાની જાહેરાત કરી છે. દ્ગ્છના મહાનિર્દૃેશક અભિષેક િંસહે જણાવ્યું કે આ નિર્ણય વિદ્યાર્થીઓ, વાલીઓ અને ખુદૃ એજન્સી માટે ખૂબ જ મુશ્કેલ અને અપ્રિય છે, પરંતુ પરીક્ષાની પારદૃર્શિતા સાથે કોઈપણ પ્રકારનો સમાધાન શક્ય નથી.
અભિષેક િંસહે જણાવ્યું કે ૭ મેની રાત્રે કેટલાક વોટ્સએપ મેસેજ મળ્યા હતા, જેમાં દ્ગઈઈ્ના પ્રશ્ર્નપત્ર જેવા પ્રશ્ર્નો શેર કરવામાં આવ્યા હતા. આ મેસેજ તાત્કાલિક કાયદૃા અમલ એજન્સીઓને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. પરીક્ષા દિૃવસે કોઈ ગેરરીતિની ફરિયાદૃ મળી નહોતી અને પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી, પરંતુ ગંભીર આરોપોને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી.
૮ અને ૯ મેના રોજ તપાસ એજન્સીઓએ આ મેસેજની તપાસ કરી અને ૧૦ તથા ૧૧ મે સુધીમાં કેટલાક આરોપ સાચા હોવાનું જણાયું.
ત્યારબાદૃ દ્ગ્છએ નિર્ણય લીધો કે જો પરીક્ષાની નિષ્પક્ષતા પર થોડો પણ શંકા ઉભો થાય તો પરીક્ષા રદ્દ કરવી યોગ્ય છે. સમગ્ર મામલો હવે ઝ્રમ્ૈંને સોંપવામાં આવ્યો છે, જે તપાસ કરશે કે ગેરરીતિ એક રાજ્ય સુધી મર્યાદિૃત હતી કે અનેક રાજ્યોમાં ફેલાઈ હતી.
બિહારમાં સક્રિય ગેંગનો પર્દૃાફાશ
રૂા.૬૦ લાખ આપો; ઉમેદૃવાર બ્ોસાડો
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (દ્ગ્છ) એ ગત ૩ મેના રોજ લેવાયેલી દ્ગઈઈ્ ૨૦૨૬ ની પરીક્ષા રદૃ કરવાની જાહેરાત આજે મંગળવારે કરી છે. રાજસ્થાનમાં પેપર લીકના કિસ્સાઓ સામે આવ્યા બાદૃ
બીજી બાજુ બિહારમાં દ્ગઈઈ્ પરીક્ષામાં પૈસા લઈ ડમી ઉમેદૃવાર બેસાડવાનો કારસો ઉજાગર થયો છે.
દ્ગઈઈ્ ૨૦૨૬ પેપર લીક ટાણે બિહારમાં એક સક્રિય સોલ્વર ગેંગનો પર્દૃાફાશ થયો છે, જે એક ઉમેદૃવાર પાસેથી સીટ અપાવવા માટે રૂપિયા ૫૦ થી ૬૦ લાખ વસૂલતી હતી. ૨ મેના રોજ નાલંદૃા પોલીસે પાવાપુરી વિસ્તારમાં વાહન ચેિંકગ દૃરમિયાન બે લક્ઝરી ગાડીઓમાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં મુખ્ય આરોપી અવધેશ કુમાર ફૈંસ્જી મેડિકલ કોલેજનો સ્મ્મ્જીનો વિદ્યાર્થી છે. તેના મોબાઈલ તપાસતા આખું નેટવર્ક સામે આવ્યું હતું. ત્યારબાદૃ મુઝફરપુર સહિત અન્ય જિલ્લાઓમાં દૃરોડા પાડીને કુલ ૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ઉજ્જવલ હજુ ફરાર છે. જે પાવાપુરી મેડિકલ કોલેજનો ૨૦૨૨ બેચનો વિદ્યાર્થી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ ઉમેદૃવારો પાસેથી રૂપિયા ૧.૫ થી ૨ લાખ એડવાન્સ પેમેન્ટ લેતી હતી. ત્યારબાદૃ અસલ ઉમેદૃવારની જગ્યાએ પરીક્ષા કેન્દ્ર પર ’સોલ્વર’ (બીજી વ્યક્તિ) ને બેસાડવાની તૈયારી કરવામાં આવતી હતી. ઝડપાયેલા આરોપીઓમાં ડૉક્ટરનો પુત્ર હર્ષરાજ અને અન્ય સાગરીતોનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓને ૫ મેના રોજ કોર્ટમાં રજૂ કરી જેલમાં મોકલી દૃેવાયા છે.
બીજી તરફ રાજસ્થાનમાં તપાસ દૃરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી હસ્તલિખિત ગેસ પેપર (અનુમાનિત પેપર) મળી આવ્યા હતા, જેમના પ્રશ્ર્નો અસલ પેપર સાથે મળતા આવે છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (ર્જીંય્) એ સીકર અને અન્ય વિસ્તારોમાંથી ૧૩ શંકાસ્પદૃોની અટકાયત કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે ૭૨૦ માર્ક્સમાંથી ૬૦૦ માર્ક્સના પ્રશ્ર્નો પરીક્ષાના બે દિૃવસ પહેલા જ વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયા હતા. કેરળની મેડિકલ કોલેજના એક વિદ્યાર્થીએ આ પ્રશ્ર્નો સીકરમાં તેના મિત્રને મોકલ્યા હોવાનું મનાય છે.