Jai Hind

છેલ્લા ચાર વર્ષથી ભાવ વધાર્યા નથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનો પેટ્રોલિયમ મંત્રીનો સંકેત

આવનારા સમયમાં ઇંધણના ભાવમાં વધારો થઈ શકે છે જોકે, તેમણે આ પણ કહૃાું કે ભાવવધારો અને ચૂંટણી વચ્ચે કોઈ સંબંધ નથી

૧૨ મેના રોજ યોજાયેલી ઝ્રૈૈંં વાર્ષિક વ્યાપાર સમિટ ૨૦૨૬ દૃરમિયાન હરદૃીપ િંસહ પુરીએ જણાવ્યું હતું કે દૃેશમાં ક્યાંય પણ પેટ્રોલ, ડીઝલ કે ન્ઁય્ની અછત નથી. સરકારે ન્ઁય્નું દૃૈનિક ઉત્પાદૃન લગભગ ૩૫ હજાર ટનથી વધારીને ૫૫થી ૫૬ હજાર ટન સુધી પહોંચાડ્યું છે.
તેમણે કહૃાું કે ભારત પાસે હાલમાં લગભગ ૬૦ દિૃવસ જેટલું ક્રૂડ ઓઇલ અને ન્દ્ગય્નું સ્ટોક ઉપલબ્ધ છે, જ્યારે ન્ઁય્નો ૪૫ દિૃવસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
પેટ્રોલિયમ મંત્રીએ કહૃાું કે સરકારે છેલ્લા ચાર વર્ષથી પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં વધારો કર્યો નથી. જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે ભવિષ્યમાં ભાવ નહીં વધે એવી કોઈ ખાતરી નથી.
હરદૃીપ િંસહ પુરીએ જણાવ્યું કે ઓઇલ માર્કેિંટગ કંપનીઓ હાલમાં દૃરરોજ અંદૃાજે ૧,૦૦૦ કરોડનું નુકસાન ભોગવી રહી છે. કંપનીઓ પર કુલ ૧.૯૮ લાખ કરોડની અંડર-રિકવરી હોવાનું પણ તેમણે જણાવ્યું.
પેટ્રોલિયમ મંત્રી એ ચેતવણી આપી કે જો પશ્ર્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો ભારત પર નાણાકીય દૃબાણ વધી શકે છે. આવી સ્થિતિમાં સરકાર અને ઓઇલ કંપનીઓને કઠિન નિર્ણયો લેવા પડી શકે છે. તેમણે કહૃાું કે સરકાર ગ્રાહકોને મોંઘવારીથી બચાવવા માટે જવાબદૃારીપૂર્વક પરિસ્થિતિ સંભાળી રહી છે અને દૃેશભરમાં ગેસ પુરવઠો સામાન્ય રીતે ચાલુ છે.