અનુકૂળ સિસ્ટમથી ચોમાસુ ઉત્તર દિૃશામાં ઝડપથી આગળ વધી રહૃાુ છે
દૃેશમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું દૃસ્તક દૃઈ શકે છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું ૧ જૂન સુધીમાં પહોંચે છે, પરંતુ આ વખતે તે સમય પહેલા દૃસ્તક દૃઈ શકે છે. હવામાન વિભાગ તેમજ નિષ્ણાતોનું માનવું છે કે દૃક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને આંદૃામાન સાગરમાં ચોમાસાના વહેલા આગમન માટે પરિસ્થિતિઓ અનુકૂળ સાબિત થઈ શકે છે.
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે દૃેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સક્રિય બન્યું છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે વર્તમાન પરિસ્થિતિઓ દૃક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને આંદૃામાન સાગરમાં ચોમાસાના વહેલા આગમન માટે અત્યંત અનુકૂળ બની રહી છે. બંગાળની ખાડીના દૃક્ષિણ-પશ્ર્ચિમ ભાગમાં એક લો-પ્રેશર એરિયા એટલે કે હળવું દૃબાણ સર્જાયું છે, જે આગામી થોડા કલાકોમાં વધુ મજબૂત થવાની સંભાવના છે. આ સિસ્ટમની અસરથી દૃક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદૃી ગતિવિધિઓ વધશે. સાથે જ આ સિસ્ટમથી ચોમાસું ઉત્તર દિૃશામાં ઝડપથી આગળ વધી રહૃાું છે. ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ)એ જણાવ્યું કે દૃક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિઓ ઝડપથી અનુકૂળ બની રહી છે. સપ્તાહના અંત સુધીમાં દૃક્ષિણ બંગાળની ખાડી, આંદૃામાન સાગર અને આંદૃામાન-નિકોબાર ટાપુઓના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. આ દૃરમિયાન દૃેશના વિવિધ ભાગોમાં વરસાદૃ, વાવાઝોડું, વીજળી પડવી, કરા પડવા અને કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમીની મિશ્ર અસર જોવા મળશે. દૃક્ષિણ-પશ્ર્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકાના ઉત્તરી કિનારા પાસે સર્જાયેલું લો-પ્રેશર હવે ઉત્તર દિૃશા તરફ આગળ વધી રહૃાું છે.