ઉત્તર પ્રદૃેશમાં બરેલી, અયોધ્યા પ્રયાગ રાજ સહિત ૩૦ જિલ્લાઓ બુધવારે ૮૦ કિ.મી. પ્રતિ કલાકન્ો ઝડપ્ો ત્રાટકેલા વાવાઝોડાન્ો કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૧ લોકોના મોત થયા હતા ઠેર ઠેર વૃક્ષો ત્ોમજ વીજળીના થાંભલા ધરાશાયી થતા અન્ોક માર્ગો બંધ થઇ ગયા હતા ત્ોમજ ૨૦૦૦થી વધુ ગામોમાં વીજ પુરવઠો ઠપ થઇ ગયો હતો.
૫૦ ફૂટ ઉંચે હવામાં ફંગોળાઈ નન્હે મિયાં ૧૦૦ મીટર દૃૂર પડ્યા
૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપ્ો પવન સાથે ભારે વરસાદૃ:૨૦૦૦ ગામોમાં વીજળી ડૂલ
દૃેશમાં બે પ્રકારના હવામાન જોવા મળી રહૃાું છે. ઉત્તર પ્રદૃેશના પ્રયાગરાજ અને અયોધ્યા સહીત ૩૦ જિલ્લાઓમાં બુધવારે વાવાઝોડાને કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૧ લોકોનાં મોત થયાં હતા. સૌથી વધુ ૨૧ મોત પ્રયાગરાજમાં અને ૧૭ લોકોના મોત ભદૃોહીમાં થયાં હતા.
ઉત્તર પ્રદૃેશમાં ૮૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાયું, બરેલીમાં વાવાઝોડામાં એક યુવક ટીનશેડ સહિત હવામાં ઉડ્યો. રાજ્યના બાંદૃા શહેરમાં તાપમાન ૪૫.૪ઝ્ર રહૃાું. આજે ૫૧ જિલ્લાઓમાં ભારે વાવાઝોડા-વરસાદૃનું એલર્ટ છે. બારાબંકી, સીતાપુર અને દૃેવરિયા સહિત ઘણા જિલ્લાઓના ૨૦૦૦થી વધુ ગામોમાં વીજળી ડુલ થઈ છે.
બુધવારે સાંજે બરેલીમાં વાવાઝોડામાં નન્હે મિયાં નામનો એક યુવક ટિન શેડ સાથે હવામાં લગભગ ૫૦ ફૂટ ઉડ્યો હતો. તે ૧૦૦ મીટર દૃૂર ખેતરમાં પડ્યો હતો, જેનાથી તેનો હાથમાં ફ્રેક્ચર થયું હતું. હોસ્પિટલમાં સારવાર બાદૃ તેને રજા આપવામાં આવી છે.
પ્રયાગરાજ અને ભદૃોહીમાં સૌથી વધુ ૧૭-૧૭ મૃત્યુ થયા. મિર્ઝાપુરમાં વાવાઝોડા અને વીજળી પડવાથી ૧૫ મૃત્યુ નોંધાયા. ફતેહપુરમાં ૯, બદૃાયૂંમાં ૬ અને પ્રતાપગઢ અને બરેલીમાં ૪-૪ મૃત્યુ નોંધાયા.
આ કુદૃરતી આફતમાં કુલ ૧૧૧ લોકોના મોત નીપજ્યા છે. આ દૃરમિયાન તોફાની પવનમાં એક શખસ પતરાના શેડ સાથે હવામાં ઉડ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહૃાો છે. વાવાઝોડા વચ્ચે પતરાનો શેડ પકડીને ઉભેલા નન્હે મિયાં નામનો શખસ હવામાં ૩૦૦ મીટર સુધી ઊંચે ફેકાયો હતો. વાઈરલ વીડિયો બાદૃ હવે નન્હે મિયાંનું દૃર્દૃનાક નિવેદૃન સામે આવ્યું છે.
ઘટના એમ છે કે, નન્હે મિયાં ઘટનાસ્થળે ગાડીમાં સામાન ભરવા માટે આવ્યા હતા. આ દૃરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવે છે અને ખરાબે હવામાનને લઈને તેઓ પતરાના શેડ નીચે આશરો લે છે. જો કે, અચાનક ભારે પવન ફૂંકાયો. જેમાં આંધી આવતા પતરાના શેડને પકડીને ઉભેલા નન્હે મિયાં હવામાં ઉંચે સુધી ફેંકાય છે. તેમણે જણાવ્યું કે, ’મને નથી ખબર કે હું કેટલા ફૂટ ઊંચાઈએ ફેંકાયો હતો, પરંતુ હું ૫૦ ફૂટ દૃૂર જઈને પડ્યો હતો.’
કુદૃરતી આફત વચ્ચે દૃુર્ઘટનાનો ભોગ બનેલા નન્હે મિયાંને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં તેમનો હાથ તૂટી જતાં ધાતુનો સળિયો નાખવાની જરૂર પડી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહૃાો છે, ત્યારે વીડિયો જોઈને લોકો ચોંકી ગયા હતા. આ ઘટનામાં સદૃનસીબે નન્હે મિયાંનો જીવ બચી ગયો હતો.