વડાપ્રધાન દ્વારા સોનુ, ખાદ્યત્ોલ, વિદૃેશ યાત્રા સહિત ૧૧ બાબતો પર નાગરિકોન્ો જરૂરી સંયમ રાખવા આહવાન કરાયું છે જેનો દૃેશના નાગરિકોએ સકારાત્મક સ્વરૂપ્ો સ્વીકાર કરવો જોઇએ
પ્રધાનમંત્રી મોદૃી દ્વારા ઇંધણ, સોનુ, ખાદ્યત્ોલ અને વિદૃેશ યાત્રા જેવી ૧૧ બાબતો પર સંયમ રાખવાનું દૃેશ વાસીઓન્ો સ્ાૂચન કરવામાં આવ્યું છે. આથી દૃેશના નાગરિકો આ બાબતન્ો હવે આ વસ્તુઓમાં ભાવ વધારો થશે ત્ોમ માની રહૃાા છે.
પરંતુ વડાપ્રધાનના આહ્વાન પાછળ ત્ોમનું વ્યાપક લક્ષ્ય વિદૃેશી ભંડોળ સંરક્ષણન્ો વર્ષ ૧૯૩૦ના મીઠાના સત્યાગ્રહ જેવું રાષ્ટ્રીય જનઆંદૃોલન બનાવવું છે.
રાષ્ટ્રપિતા ગાંધીજીએ પોતાની દૃૂરદૃર્શિતાથી જે રીત્ો મીઠા જેવા શક્તિશાળી પ્રતિકથી આર્થિક સ્વાવલંબનનો વિચાર વ્યાપક જનભાગીદૃારીમાં તબદૃીલ કર્યો હતો આ તકે વડાપ્રધાન એવી ઇચ્છા રાખે છે કે, ભારતનો દૃરેક નાગરિક દૃેશની આર્થિક આત્મનિર્ભરતામાં પોતાની વ્યક્તિગત ભૂમિકા અદૃા કરે.
આ વડાપ્રધાનની આર્થિક ન્ોત્ાૃત્વ કરવાની એક શૈલી છે ત્ોલ, ચાંદૃી, સોનુ, પ્ોટ્રોલ, ડિઝલ વગ્ોરે વસ્તુઓની ભારત મોટાપાયે આયાત કરે છે અન્ો આ બાબત ભારતની માળખાકીય મૂળભૂત નબળાઇ છે. જે દૃાયકાઓથી દૃૂર થઇ નથી.
લાલ બહાદૃુર શાસ્ત્રીએ વર્ષ ૧૯૬૫માંં યુધ્ધ સમયે ખાદ્ય સંકટ થતા દૃર સોમવારે સાંજે ઉપવાસ રાખવાનું દૃેશના નાગરિકોન્ો સ્ાૂચન કર્યું હતું. સમાજવાદૃી પક્ષના સાંસદૃ મધુ લિમીયેએ સંસદૃમાં તર્ક કર્યો હતો કે, રાષ્ટ્રીય સંકટના સમયે સ્વૈચ્છિક સાદૃગી એ બાબત બંધારણનું કર્તવ્ય છે અને આ બાબતની રાજન્ોતાઓએ મિશાલ રજૂ કરવી જોઇએ
આર્થિક કટોકટીના સમયે નાગરિકોન્ો એક જૂથ થવાની અપીલ કરવી એ પરંપરા સન્માન જનક રહી છે અને આ બાબત ભૂતકાળમાં સાચી પ્ાૂરવાર થઇ છે પરંતુ ગાંધીજીના મીઠા સત્યાગ્રહમાં ન્ૌતિક શક્તિ આ હતી કે, મીઠા પરનો કર ગરીબોન્ો વધુ અસર કરે છે.
ગાંધીજીએ આ અન્યાય થતા મીઠાની પસંદૃગી કરી હતી આથી વિપરીત વિદૃેશી મુદ્દા સંરક્ષણનું આહવાન કોઇ અન્યાય વિરૂધ્ધ નહીં પરંતુ જે નાગરિકો પાસ્ો સંસાધનોનો અભાવ છે ત્ોમના પર વધુ આર્થિક બોજો ન પડે ત્ો ઉદ્દેશ્ય છે.
જો આપણે વડાપ્રધાન્ો જે ૧૧ બાબતો પ્રત્યે સજાગ થવાનું સ્ાૂચન કર્યું છે એ ષ્ટિકોણથીા જોઇએ તો વિદૃેશમાં પ્રવાસ કરવો તથા ડેસ્ટિન્ોશન વેિંડગ ન કરવું આ બાબત માત્ર અમીર લોકો માટે છે. ઇલેકટ્રીક વાહનોની ખરીદૃી કરવી તથા વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ અપનાવવો ત્ો બાબત સફેદૃ કોલ્ટ નોકરી કરવાવાળા પર છે આ બાબત જે દૃૈનિક શ્રમ કરીન્ો રોજી મેળવે છે ત્ોમના માટે નથી. પરંતુ ખાધ ત્ોલનો વપરાશ ઘટાડવો એ સામાન્ય વર્ગની જરૂરિયાતો પર પ્રહાર છે. આ બાબતમાં જે સાવ રિદ્ર નારાયણો છે ત્ોમની પાસ્ોથી અપ્ોક્ષાઓ રાખવી જોઇએ નહીં.
દૃેશનું આર્થિક પરિશ્ય ગંભીર છે સરકારી ત્ોલ કંપનીઓ દૃરરોજ ૧૭૦૦ કરોડનું નુકસાન કરે છે છેલ્લા ૧૦ સપ્તાહમાં કુલ નુકસાન એક લાખ કરોડ રૂપિયાનું થયું છે વપરાશકર્તાઓન્ો રાહત આપવા માટે કરવેરામાં કપ મૂકવાથી સરકારી ખજાનામાં દૃર મહિન્ો ૧૪ હજાર કરોડનું નુકસાન થયું છે.
આ સંકટ ત્યારે આવ્યું છે જ્યારે નાણાંકિય સ્થિતિ અગાઉથી ડામાડોળ હતી નાણાંકિય વર્ષ ૨૦૨૫-૨૬માં સીધા કરવેરાની રકમ આગામી વર્ષના ૧૫ ટકાથી વધારે રાખવામાં આવ્યો છે. આ તરફ કરની આવકમાં ઘટાડો થયો છે. સરકાર દ્વારા એક બાજુ વધતા ભાવોન્ો અંકુશમાં લેવા તથા બીજી તરફ નાગરિકો પાસ્ો એ આશા રાખવી કે ત્ોઓ અમુક વસ્તુઓની ખરીદૃી ન કરે. સરકાર દ્વારા ડિજિટલ દૃેખરેખ તથા અન્ય ઉપાયો દ્વારા બાકી કરવેરાની વાસ્તવિક વસુલાત કરવામાં આવે તો પ્રજામાં એવો સંદૃેશો જશે કે, રાષ્ટ્રીય ત્યાગનો બોજો દૃરેક વચ્ચે સમાન રૂપ્ો વહેંચાયો છે.
દૃેશની કુલ સંપત્તિનો ૪૦ ટકા ભાગ ટોચના એક ટકા ભારતીયો પાસ્ો છે. આથી સંપતિવાન લોકો પર વિનફોલ ટેકસ જેવા પગલાં ભરીન્ો કર વધારવાની સાથે ટેક્ષ પ્રણાલીન્ો ન્યાય સંગત બનાવવી જોઇએ.
ભારતીય પરંપરાઓમાં ઘરેણાનો ઉપયોગ ફકત પહેરવા તથા સુંદૃરતા વધારવા માટે થતો નથી ભારતીય પરિવારો માટે સોના અને ચાંદૃીના દૃાગીના ખરાબ સમય માટે એક પ્રકારની અનામત છે.
વડાપ્રધાનની અપીલના કારણે લોકોન્ો સોનાની બીજ જરૂરી ખરીદૃી એક વર્ષ માટે મુલત્વી રાખવાનું કહૃાું છે. ભારતીય ઘરોમાં ખાસ કરીન્ો ગ્ાૃહિણીઓ માટે સોનુ મુખ્ય આકર્ષણ રૂપ બન્યું છે.
