સર્વોચ્ચ અદૃાલત્ો હડકાયેલા સહિત ‘જોખમી રખડતા શ્ર્વાનોન્ો ‘શાંત મોત આપવા માટે મંજૂરી આપી છે રખડતા શ્ર્વાનોના હુમલામાં ઘણા બાળકોના મોત થયા છે
દૃેશના શહેરો અન્ો ગામડાઓમાં રખડતા શ્ર્વાનોની સમસ્યા હવે ગંભીર બની છે. લાંબા સમયથી તંત્રની આ બાબતમાં ઉપ્ોક્ષા અન્ો જીવદૃયા પ્રેમીઓની લાગણી આડે આવતા રખડતા શ્ર્વાનોએ ઘણા બધા લોકોન્ો બચકા ભર્યા હતા તથા નાના બાળકોનો જીવ પણ લીધો હતો.
આથી આ પ્રશ્ર્ન નાગરિકોની સુરક્ષા, સાર્વજનિક સ્વાસ્થ્ય તથા શહેરની વ્યવસ્થા સાથે જોડાયેલો મુખ્ય મુદ્દો બની ગયો હતો. આ પ્ાૃષ્ઠભૂમિમાં સુપ્રિમ કોર્ટે આદૃેશ આપ્યો છે કે, સાર્વજનિક સ્થળેથી દૃૂર કરવામાં આવેલા શ્ર્વાનોન્ો ફરીથી આ સ્થળે મુકત કરવામાં ન આવે.
પરંતુ આવા રખડતા શ્ર્વાનોન્ો શેલ્ટર હોમમાં રાખવામાં આવે હડકવાથી સંક્રમિત, એવા ખતરનાક શ્ર્વાનોના મામલામાં વિશેષજ્ઞોની દૃેખરેખ હેઠળ જરૂરી કાર્યવાહી કરવાની સંમતિ પણ આપવામાં આવી છે. આ સાથે દૃરેક જિલ્લાઓમાં એનિમલ બર્થ કંટ્રોલ સ્ોન્ટર, તથા સરકારી હોસ્પિટલોમાં હડકવા વિરોધી રસી ઉપલબ્ધ કરાવવી ત્ોવા નિર્દૃેશ આપવામાં આવ્યા છે આ આદૃેશ નાગરિકોની સુરક્ષા તથા પશુ સંવેદૃના વચ્ચે મહત્વની કડી પ્ાૂરવાર થશે. અલબત્ત દૃેશના ઘણા શહેરોમાં રખડતા શ્ર્વાનનો આતંક નાગરિકો માટે ભયનું કારણ બન્યો છે. ભારત વિશ્ર્વમાં હડકવાથી થતા રોગ મામલે સૌથી વધુ ઉચ્ચ ક્રમ ધરાવતો દૃેશ છે.
આ બાબત્ો વિડંબના આ છે કે, નાગરિકોની સુરક્ષા સંબંધિત િંચતા કરવાથી આ બાબત્ો પશુ વિરોધી માનસિકતાનું બહાનું જણાવી નજર અંદૃાજ કરવામાં આવે છે જ્યારે દૃેશમાં નાગરિકો સુરક્ષિત અન્ો ભયમુકત જીવનની માંગ કરી રહૃાા છે. સુપ્રિમ કોર્ટનો હસ્તક્ષેપ આ પીડાની ન્યાયસંગત બાબત માનવામાં આવે છે. પશુ અધિકાર કાર્યકર્તાઓનું માનવું છે કે, ખુલ્લામાં નાખવામાં આવતો કચરો, અનિયોજીત શહેરીકરણ, ખાદ્ય સામગ્રીનો બગાડ તથા તંત્રની બ્ોદૃરકારીથી રખડતા શ્ર્વાનોની સંખ્યા વધી છે.
ઘણા લોકો પાળેલા શ્ર્વાનો પણ રોડ પર છોડી મૂકે છે જ્યારે નસબંધી તથા રસીકરણ જેવી વ્યવસ્થા વર્ષો સુધી અમલમાં મૂકી શકાતી નથી આથી સમાધાન ‘ક્રૂરતા નહીં પરંતુ વૈજ્ઞાનિક અન્ો માનવીય વ્યવસ્થા હોવી જોઇએ.
સુપ્રિમ કોર્ટે નવેમ્બર ૨૦૨૫માં શાળા, હોસ્પિટલો, બસ મથક, રેલવે મથક વગ્ોરે જાહેર સ્થળેથી રખડતા શ્ર્વાનોન્ો દૃૂર કરવાનો આદૃેશ કર્યો હતો આ પ્રતિબંધથી જીવદૃયા પ્રેમીઓએ આ આદૃેશન્ો રદૃ કરવા અરજી કરી હતી પરંતુ રાજ્ય સરકારોએ કોઇ કાર્યવાહી કરી ન હતી.
સુપ્રિમ કોર્ટનો આદૃેશ યોગ્ય છે દૃેશમાં રખડતા શ્ર્વાનોનો ત્રાસ વધ્યો છે. શ્ર્વાન કડવાના કારણે દૃેશમાં સંખ્યાબંધ બાળકોના મોત થયા છે માત્ર તમિલનાડુમાં વર્ષના પ્રથમ ચાર મહિનામાં શ્ર્વાન કરડવાના બ્ો લાખ કેસ નોંધાયા છે.
વર્ષ ૨૦૨૪ દૃેશમાં ૩૭ લાખ નાગરિકોન્ો શ્ર્વાન્ો બચકા ભર્યા હતા આ આતંકન્ો જો રોકવામાં નહીં આવે તો લોકો ઘરની બહાર નીકળી શકશે નહીં.
પ્રજાની સુરક્ષાની જવાબદૃારી સરકારોની છે. ત્ોથી ત્ોમણે ગમે ત્ો રીત્ો અમલ કરવો પડશે. સુપ્રિમનો આદૃેશ દૃેશમાં જીવદૃયાના નામે ચાલતા ત્ાૂત પર મોટી લપડાક છે ત્ોથી આ ચૂકાદૃો મહત્વનો છે. જીવદૃયા વિચાર સારો છે. પણ માનવીના જીવનના ભોગ્ો જીવદૃયા બતાવવી જોઇએ નહીં અસ્તિત્વની વાત આવે ત્યારે માનવીએ સ્વાર્થી બનવું પડે. સ્ોલ્ફ ડિફેન્સ એટલે કે, આત્મરક્ષાના અધિકારન્ો બંધારણે સ્વીકાર્યો છે દૃુનિયાના બધા દૃેશોમાં આત્મરક્ષાનો અધિકાર છે એ જોતા પ્રાણીઓ માનવીઓ પર હુમલા કરે તો માનવી ત્ોનો બચાવ કરે ત્ો વાત ખોટી નથી.
ભારતમાં જીવદૃયાન્ો ધર્મ સાથે જોડી દૃેવાઇ છે ત્ોથી મુદ્દો સંવેદૃનશીલ બન્યો છે. કારણ કે, લોકો ત્ોની વિરૂધ્ધ બોલતા નથી. વાસ્તવિક રીત્ો જીવદૃયાની વાત એક મોટું ત્ાૂત છે. આ ત્ાૂતન્ો પોષવા જઇએ તો માનવજાત ખતમ થઇ જાય.
દૃેશમાં જીવદૃયાના નામે ઘણી બધી વાતો ચાલી રહી છે ભારતમાં તમામ લોકો શાકાહારી ખોરાક લેવા માંડે તો આપણી પાસ્ો એટલું અનાજ છે? જે દૃરેક નાગરિકન્ો મળી શકે? રાજસ્થાન, હરિયાણા, પંજાબ અન્ો ગુજરાતમાં શાકાહારી ખોરાક ખાતાઓની બહુમતી છે.
આપણે ગાયન્ો માતા ગણીએ છીએ પરંતુ રસ્ત્ો રઝળતી ગાયન્ો રહેવાની કોઇ વ્યવસ્થા કરી નથી જીવદૃયાના ઝંડાધારીઓએ વાસ્તવાદૃી બનવાની જરૂર છે. દૃુનિયા સિધ્ધાંત પર નહીં તાકાત પર ચાલે છે. માણસો હથિયારો વાપરી શકે છે મશીનોનો ઉપયોગ કરી શકે છે એ ત્ોમની તાકાત છે આ તાકાતના જોરે માનવીઓ પશુઓ પર નિયંત્રણ મેળવી શકે છે બાકી માણસો જીવદૃયા બતાવીન્ો હથિયારો બાજુ પર મૂકે તો પશુઓ માણસન્ો પ્ાૃથ્વી પર વસવાટ કરવા દૃેશે નહીં.