ઇન્સ્ટાગ્રામ પર ૧ કરોડથી વધુ ફોલોઅર્સ
દૃેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્ય કાંતની એક વિવાદૃાસ્પદૃ ટિપ્પણી બાદૃ સોશિયલ મીડિયા પર અસ્તિત્વમાં આવેલી કોકરોચ જનતા પાર્ટીનું સત્તાવાર એક્સ (ઠ – પૂર્વ ટ્વિટર) એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત (મ્ટ્ઠહ) કરી દૃેવામાં આવ્યું છે.
જોકે ત્ોના કલાક બાદૃ ‘કોકરોચ ઇઝ બ્ોક નામે નવુ એકાઉન્ટ એક્ટિવ કરી દૃેવામાં આવ્યું છે. ત્ોના પર એક પોસ્ટમાં જૂનું એકાઉન્ટ બંધ કરવા પાછળનું કારણ જણાવતા ભાજપ પર આરોપ મુકવામાં આવ્યો છે. જેમાં એમ કહેવામાં આવ્યું છે કે ભાજપ કરતા અમારા ફોલોઅર્સ ચાર જ દિૃવસમાં વધી જતા અમારા વિરૂધ્ધ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
દૃેશના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત દ્વારા બેરોજગાર યુવાનો પર કરવામાં આવેલી એક ટિપ્પણીના વિરોધમાં શરૂ થયેલી કોકરોચ જનતા પાર્ટીનું સત્તાવાર એક્સ (ઠ) એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત કરી દૃેવામાં આવ્યું છે. આશ્ર્ચર્યની વાત એ છે કે, ગુરુવારે જ આ પેજે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા મામલે ભારતીય જનતા પાર્ટીને પાછળ છોડી દૃીધી હતી. ઇન્સ્ટાગ્રામ પર આ પેજના ૧ કરોડ (૧૦ સ્ૈઙ્મર્ઙ્મૈહ) થી વધુ ફોલોઅર્સ થઈ ચૂક્યા છે, જ્યારે ભાજપના ૮૭ લાખ ફોલોઅર્સ છે. જો કે, એક્સ એકાઉન્ટ બંધ થયા બાદૃ પણ આ પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ પેજ હજુ ઓનલાઈન દૃેખાઈ રહૃાું છે. એકાઉન્ટ બંધ થવાના પગલે આ પેજના ફાઉન્ડર અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અભિજિત દૃીપકે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા જણાવ્યું કે, “જેનો ડર હતો એ જ થયું. પહેલા તેમણે અમારું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કર્યો