Jai Hind

સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ આપવી જોઈએ?


દૃેશમાં અન્ય પછાત વર્ગ ર્(ંમ્ઝ્ર) અનામત અને ક્રીમી લેયરની જોગવાઈઓને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ સુનાવણી દૃરમિયાન દૃેશની સર્વોચ્ચ અદૃાલતે એક મોટી અને તીખી ટિપ્પણી કરતા સવાલ ઉઠાવ્યો છે કે, જો કોઈ ઉમેદૃવારના માતા-પિતા બંને ૈંછજી (આઈએએસ) અધિકારી હોય, તો તેવી સ્થિતિમાં ઉમેદૃવારને અનામતનો લાભ શા માટે મળવો જોઈએ? કોર્ટની આ ટિપ્પણી બાદૃ દૃેશમાં ફરી એકવાર ક્રીમી લેયરની મર્યાદૃા અને અનામતના માપદૃંડોને લઈને ચર્ચા તેજ બની છે. આ મહત્ત્વની ટિપ્પણી જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેંચ દ્વારા કેસની સુનાવણી દૃરમિયાન કરવામાં આવી હતી. સુનાવણી વખતે જસ્ટિસ નાગરત્નાએ અનામતના મૂળ સિદ્ધાંતને રેખાંકિત કરતા જણાવ્યું હતું કે, અનામતનો અસલી હેતુ સમાજના એવા લોકો સુધી ફાયદૃો પહોંચાડવાનો છે જેઓ વાસ્તવમાં પછાત, શોષિત અને વંચિત છે. તેમણે સવાલ કરતા પૂછ્યું કે, જ્યારે કોઈ પરિવાર દૃેશની સૌથી ઊંચી વહીવટી સેવાઓ (ય્ર્ેિ છ) સુધી પહોંચી ચૂક્યો હોય, ત્યારે તેમના બાળકોને આગળ અનામતનો લાભ આપવાનું શું ઔચિત્ય હોઈ શકે? સુનાવણી દૃરમિયાન કોર્ટમાં પક્ષ રાખતા વકીલ શશાંક રત્નૂએ સ્પષ્ટતા કરી હતી કે, અધિકારીઓને માત્ર તેમના ઊંચા પગારના કારણે નહીં, પરંતુ સમાજ અને વહીવટીતંત્રમાં તેમની સ્થિતિ (જીંટ્ઠેંજ) ના કારણે ક્રીમી લેયર અંતર્ગત અનામતના લાભથી બહાર રાખવામાં આવે છે. તેમણે બેંચને જણાવ્યું કે ગ્રુપ એ (ય્ર્ેિ છ) ના તમામ કર્મચારીઓ આ દૃાયરામાં આવે છે અને કેટલાક વિશેષ કિસ્સાઓમાં ગ્રુપ બી (ય્ર્ેિ મ્) ના કર્મચારીઓને પણ આ અંતર્ગત બહાર રાખવામાં આવે છે.