ઉત્તર અને મધ્ય ભારતના વિસ્તારોમાં હવામાન વિભાગ્ો તીવ્ર ગરમીના મોજાના જારી કરેલા એલર્ટ વચ્ચે ભારતના ઉત્તર અન્ો મધ્યના ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તો ઉત્તરપ્રદૃેશ, બિહાર ત્ોમજ ઉત્તર-પ્ાૂર્વના રાજ્યોમાં હવામાનમાં પલ્ટો આવવા અન્ો વરસાદૃની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પાટનગર નવી દિૃલ્હીમાં બળબળતી બપોરે આકાશમાંથી થઈ રહેલી અગ્નિવર્ષાથી બચવા યુવતિઓ ચહેરા પર દૃુપટ્ટાથી ઢાંકીન્ો રસ્તા પરથી પસાર થઈ રહી છે.