Jai Hind

બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓને ડિપોર્ટ કરવા માટે હોલ્ડિંગ સેન્ટર બનશે

શુભેન્દૃુ સરકારનો મોટો નિર્ણય

પશ્ર્ચિમ બંગાળમાં સત્તા સંભાળ્યા બાદૃ શુભેન્દૃુ સરકારે ગેરકાયદૃેસર રીતે રહેતા વિદૃેશી નાગરિકો વિરૂદ્ધ એક મોટું અને મક્કમ પગલું ભર્યું છે.
રાજ્યમાં ગેરકાયદૃેસર રીતે વસવાટ કરતા વિદૃેશી નાગરિકો, ખાસ કરીને બાંગ્લાદૃેશી અને રોિંહગ્યા પ્રવાસીઓને તેમના દૃેશ પાછા મોકલવાની તૈયારીઓ સરકારે શરૂ કરી દૃીધી છે. આ અંતર્ગત રાજ્ય સરકારે ખાસ હોલ્ડિંગ સેન્ટર બનાવવાનો આદૃેશ આપ્યો છે.
શુભેન્દૃુ સરકાર દ્વારા આ સંદૃર્ભે પશ્ર્ચિમ બંગાળના તમામ જિલ્લાધિકારીઓ (ડ્ઢસ્) ને લેખિત નિર્દૃેશો અને ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે. તમામ જિલ્લાધિકારીઓને પોતાના વિસ્તારમાં આ હોલ્ડિંગ સેન્ટર્સ બનાવવા માટે યોગ્ય જગ્યાની ઓળખ કરવા કહેવાયું છે.
આ પ્રક્રિયાને વહેલી તકે શરૂ કરવા માટેની કડક સૂચના અપાઈ છે. વહીવટીતંત્રનું મુખ્ય ફોકસ ખાસ કરીને સરહદૃી જિલ્લાઓ અને એવા વિસ્તારો પર છે, જ્યાં ગેરકાયદૃેસર પ્રવાસીઓ છુપાયા હોવાની આશંકા વધુ છે.