ભારતની સત્તાવાર પ્રવાસે આવેલા અમેરિકાના વિદૃેશ મંત્રી માર્કો રૂબીયોએ તેની પત્નિ અને ભારત સ્થિત અમેરિકાના રાજદૃૂત સર્જિયો ગોર સાથે ઉત્તર પ્રદૃેશના આગ્રા સ્થિત ઐતિહાસિક સ્મારક તાજમહેલની મુલાકાત લઇન્ો વિશ્ર્વની અજાયબી ગણાતા આ સ્મારક આગળ ત્રણેય પોઝ આપી રહૃાા છે.