Jai Hind

રાષ્ટ્રપતિએ ગુજરાતની પાંચ હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરી

ધાર્મિકલાલ પંડ્યા, નિલેષ માંડલેવાલા, રતિલાલ બોરીસાગર, અરિંવદ વૈદ્ય અને હાજીમીર કાસમવાલા (હાજી રમકડું)નો સમાવેશ

રાષ્ટ્રપતિ દ્રૌપદૃી મુર્મુના હસ્ત્ો આ વખત્ો ૨૦૨૬ના પદ્મશ્રી પુરસ્કારોથી ગુજરાતની પાંચ વ્યક્તિઓન્ો સન્માનિત કરાયા હતા.
જેમાં સાહિત્ય અને શિક્ષણની કેટેગરીમાં રતીલાલ બોરીસાગરન્ો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. હાસ્યરસ અને કટાક્ષ લેખન માટેના જાણીતા ગુજરાતી લેખક રતીલાલ બોરીસાગર એમએ, બીએડ અને પીએસડી છે. ત્ોઓએ ૧૯૫૭થી ૧૯૭૪ દૃરમ્યાન શિક્ષણ આપ્યું હતું ત્ોઓન્ો એક પુરશ્કારો અને સન્માનો મળ્યા છે.
કલાક્ષેત્રમાં મીરહાજી કાસમ કે જેઓ ‘હાજી રમકડું તરીકે જાણીતા છે ત્ોઓન્ો પણ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે. ત્ોઓ સુપ્રસિધ્ધ લોકસંગીતકાર છે. ત્ોઓેએ હજારો સ્ટેજ પરર્ફોમન્સ અન્ો સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત પ્રદૃર્શિત કરી છે.
ભારતના ‘ઓર્ગન મેન (અંગતાતા) તરીકે ઓળખાતા નિલેષ માંડલેવાલાન્ો પણ પદ્મશ્રી પુરષ્કારથી સન્માનિત કરાયા છે. ડોન્ોટ લાઇફના સ્થાપક તરીકે ત્ોમણે દૃેશમાં મૃત્યુ પછી અંગદૃાન અંગ્ો જાગ્ાૃતિ અને સ્વીકૃતિ વધારવામાં મહત્વપ્ાૂર્ણ ભૂમિકા ભજવી છે.
‘માલભટ્ટ તરીકે ઓળખાતા ધાર્મિકલાલ પંડ્યાન્ો પણ પદ્મશ્રી પુરષ્તારથી સન્માનિત કરાયા છે, ગુજરાતની પ્રાચીન ‘માલભટ્ટ ‘માણ આખ્યાન પરંપરાના અગ્રણી ગુરૂ તરીકે વ્યાપકપણે ઓળખાય છે. પ્રતિષ્ઠિત કલાકાર અરિંવદૃ વૈદ્યન્ો પણ પદ્મશ્રી પુરષ્કારથી સન્માનિત કરાયા છે. ત્ોઓએ ૬ દૃાયકાથી વધુ સમય સુધી પાત્રો ભજવીન્ો ગુજરાતની રંગભૂમિ, હિન્દૃી ટેવીવિઝન અને ચલચિત્રોમાં પોતાની હાજરી આપી છે.