મમતા ફરી બ્ોઠા થવા નંદૃીગ્રામ અને િંસગુર જેવા કાંડ કરવા પ્રયત્ન કરશે આથી બંગાળમાં નજીકના ભવિષ્યમાં શાંતિ સ્થપાશે નહીં
પશ્ર્ચિમ બંગાળમાં પહેલા અભિષેક બ્ોનરજી અન્ો એક દિૃવસ પછી કલ્યાણ બ્ોનરજી પર હુમલો થયો હતો. આ બાબત અતિશય જોખમી ગણી શકાય છે પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ચૂક્યા છે.
પરંતુ આ ચૂંટણીના પરિણામો પછી સ્થિતિમાં ફેરફાર થયો નથી અગાઉ ભાજપ વિપક્ષમાં હતો ત્યારે ત્ોમના ન્ોતાઓ પર હુમલા થતા હતા હવે આજે ત્ાૃણમૂલ કોંગ્રેસ વિપક્ષમાં છે ત્યારે ત્ોમના ન્ોતાઓ પર હુમલા થઇ રહૃાા છે.
પશ્ર્ચિમ બંગાળમાં રાજકિય િંહસા કોઇ નવી બાબત રહી નથી. આ રાજ્યમાં વર્ષોથી ખૂન, હત્યા થતી આવી રહી છે. દૃેશમાં જે રાજકીય હત્યાઓ થાય છે ત્ોમાં સૌથી વધુ હત્યાનો દૃર પશ્ર્ચિમ બંગાળનો છે.
વર્ષ ૧૯૪૬માં થયેલા તોફાનો અને િંહસાન્ો લઇન્ો વર્ષ ૧૯૬૭ સુધી નકસલવાદૃી આંદૃોલન સુધી િંહસાની બાબતોમાં પશ્ર્ચિમ બંગાળમાં વધુ મજબ્ાૂત છે. વર્ષ ૧૯૭૦માં થયેલો સાંઇ વાડી હત્યાકાંડમાં વધુ મજબ્ાૂત છે. વર્ષ ૧૯૭૦માં થયેલો સાંઇ વાડી હત્યાકાંડ આજે પણ યાદૃ કરવામાં આવે છે દૃક્ષિણ મોર્ચા શાસનકાળ દૃરમ્યાન િંહસાની ઘટનાઓનું પ્રમાણ વધ્યું હતું.
ત્યારબાદૃ વર્ષ ૨૦૧૧માં મમતા બ્ોર્નજીની ત્ાૃણમૂલ કોંગ્રેસ્ો સત્તાના સ્ાૂત્રો સંભાળ્યા હતા. ત્યારે પ્રજાન્ો એવી આશા જન્મી હતી કે, હવે હિંસા થશે નહીં. પરંતુ સ્થિતિમાં કોઇ ફેરફાર થયો નથી. ત્ાૃણમૂલના શાસનમાં ભાજપના કાર્યકર્તાઓ પર વારંવાર હુમલા થતા હતા.
કેન્દ્રીય ગ્ાૃહમંત્રી અમિત શાહના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં બંગાળમાં ૩૨૧ ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. આથી વાત સ્પષ્ટ છે કે, પશ્ર્ચિમ બંગાળમાં િંહસાનું મુખ્ય સ્વરૂપમાં વિપક્ષના ન્ોતાઓ તથા કાર્યકર્તાઓ પર હુમલા થતા હોય છે. સત્તા જેની પાસ્ો હોય છે વિપક્ષ ત્ોનો શિકાર બન્ો છે. દૃેશના અન્ય રાજ્યોમાં પણ વારંવાર ચૂંટણી થતી હોય છે અન્ો સરકાર પણ બદૃલાય છે ચૂંટણીમાં એક પક્ષ જીત્ો છે અને બીજો પક્ષ હારે છે. પરંતુ દૃેશના અન્ય રાજ્યોમાં પશ્ર્ચિમ બંગાળ જેવી િંહસા થતી નથી.
પશ્ર્ચિમ બંગાળમાં દૃુર્ભાગ્ય રીત્ો િંહસાન્ો રાજકીય હથિયાર બનાવવામાંં આવ્યું છે. અલબત્ત હવે માનવું પડશે કે, વર્ષ ૨૦૨૬ની વિધાનસભાની ચૂંટણી પછી વર્ષ ૨૦૨૧ જેવી િંહસા થઇ નથી આ એક સકારાત્મક બદૃલાવ છે.
પરંતુ તાજેતરમાં ત્ાૃણમૂલના ન્ોતાઓ પર થયેલ હુમલાની વાત જણાવે છે કે, સમસ્યાનો સંપ્ાૂર્ણ રીત્ો અંત આવ્યો નથી. હવે પશ્ર્ચિમ બંગાળમાં જે હત્યાનો સિલસિલો થાય છે ત્ો બાબતન્ો સામાન્ય ગણવી જોઇએ નહીં લોકશાહીમાં મતભેદૃોન્ો િંહસાથી નહીં સંવાદૃ અને કાયદૃાના માર્ગથી ઉકેલ મેળવવો જોઇએ.
ભાજપની સરકારે પશ્ર્ચિમ બંગાળમાં કાયદૃો અને વ્યવસ્થાની સ્થિતિન્ો વધુ મજબ્ાૂત કરવી પડશે અને દૃરેક પક્ષોએ િંહસાનો માર્ગ ત્યજીન્ો લોકશાહીના મુલ્યોનું પાલન કરવું જોઇએ જ્યાં સુધી પશ્ર્ચિમ બંગાળમાં િંહસાનો દૃોર યથાવત રહેશે ત્યાં સુધી લોકશાહીનો સાચો વિજય થશે નહીં.
એક બાબત સ્પષ્ટ છે કે, સત્તાનું પરિવર્તન હંમેશા થતું રહે છે પરંતુ જો લોહિયાળ જંગ થતા રહેશે તો વિકાસ અને શાંતિની વાત માત્ર સ્વપ્ન બનશે. રાજ્ય સરકારની સંપ્ાૂર્ણ જવાબદૃારી છે કે, રાજ્યમાં થતી િંહસા અટકવી જોઇએ ભાજપ્ો હવે આ કામ કરવું પડશે.
કારણ કે, ભાજપ્ો વિપક્ષમાં રહીન્ો લાંબા સમય સુધી િંહસાનો સામનો કર્યો હતો. આ સાથે અન્ય રાજકીય પક્ષોએ પોતાની જવાબદૃારી સમજવી જરૂરી છે. અને સંયમ દૃર્શાવવો જોઇએ ત્યારે જ દૃેશમાં લોકશાહી મજબ્ાૂત થશે. અભિષેક બ્ોનરજી પર સોનારપુરમાં હુમલો થયો હતો. બંગાળમાં ચૂંટણી પછી ફાટી નિકળેલી િંહસામાં મરાયેલા અથવા બીજી રીત્ો ભોગ બન્ોલા લોકોન્ો મળવા માટે અભિષેક બ્ોનરજી ગયા હતા સોનારપુરમાં અભિષેકે િંહસામાં મરાયેલા ત્ાૃણમૂલ કોંગ્રેસના કાર્યકર સંજુ કરમાકરના કમરાબાદૃમાં આવેલા ઘરે જઇ રહૃાાહતા ત્યારે લોકોએ ત્ાૃણમૂલ વિરોધી નારા લગાવ્યા હતા. અભિષેક પર ઇંડા ફેંકાયા હતા અને પછી બચાવવા પ્રયત્ન કર્યો હતો. અને ત્ોમાં થયેલી ઝપાઝપીમાં ત્ોમના વસ્ત્રો ફાડી નાખવામાં આવ્યા હતા અભિષેકની સાથે રહેલા લોકોએ ત્ોમન્ો હેલમેટ પહેરાવી ટોળામાંથી બહાર કાઢ્યા હતા એ પહેલાં ત્ોમની ધોલાઇ થઇ હતી.
મમતા બ્ોનરજીએ ભાજપની શુબ્ોન્દૃુ સરકારના ઇશારે આ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે ત્યારે અભિષેકે પોતાન્ો મારી નાખવાનો કારસો ઘડ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. અભિષેકના જણાવ્યા મુજબ ભાજપ દ્વારા આ હુમલો કરાવામાં આવ્યો હતો.