જેઇઇ એડવાન્સ વર્ષ ૨૦૨૬ના પરિણામોમાં સફળ થનાર વિદ્યાર્થિનીઓની સંખ્યાએ ૧૦ હજારનો આંકડો પાર કર્યો છે આ બાબત દિૃકરીઓમાં વધેલાં આત્મવિશ્ર્વાસ જણાવે છે
જેઇઇ એડવાન્સ ૨૦૨૬ના પરિણામમાં સફળ થનારા વિદ્યાર્થિનીઓની સંખ્યાએ પ્રથમવાર આંકડો ૧૦ હજારન્ો પાર કર્યો છે. વર્ષ ૨૦૧૬માં જ્યાં માત્ર ૪૫૭૦ વિદ્યાર્થિનીઓ આ કઠિન પરીક્ષા પાસ કરી હતી ત્ો વર્ષ ૨૦૨૬માંં ૧૦૧૦૭ થઇ છે.
આ એક માત્ર આંકડાકિય ઉપલબ્ધિ નથી પરંતુ ભારતીય સમાજમાં દિૃકરીઓ પ્રત્યેનો ષ્ટિકોણ હવે બદૃલાઇ ચૂક્યો છે. દિૃકરીઓ માટે હવે વધુ તકો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે આથી દિૃકરીઓના આત્મવિશ્ર્વાસમાં નોંધપાત્ર વધારો થયો છે.
આવું એટલા માટે માનવામાં આવે છે કે, ઘણા લાંબા સમયથી એન્જિનિયરીંગન્ો પુરૂષોનું ક્ષેત્ર માનવામાં આવતું હતું. આ કારણથી ટેકનીકલ શિક્ષણ સંસ્થાઓમાં દિૃકરીઓની ભાગીદૃારી અપ્ોક્ષાથી ઘણી ઓછી રહેતી હતી.
આથી કહી શકાય કે, દિૃકરીઓન્ો લઇન્ો સામાજિક ધારણાઓ, સંસાધનોની ઉણપ વગ્ોરે કારણોથી દિૃકરીઓ એન્જિનિયરીંગ ક્ષેત્રમાં આગળ આવી શક્તિ ન હતી. પરંતુ છેલ્લા બ્ો દૃાયકામાં તસવીર ઝડપથી બદૃલાઇ રહી છે. સરકારની વિભિન્ન યોજનાઓ શિષ્યવૃત્તિ, જાગ્ાૃતિ અભિયાન અને પરિવારના બદૃલાતા ષ્ટિકોણથી દિૃકરીઓ વિજ્ઞાન તથા ટેકનીકલ શિક્ષણ મેળવવા આગળ વધી રહી છે.
આજે દિૃકરીઓ માત્ર મેડિકલ, વહીવટીતંત્ર તથા સંશોધન ક્ષેત્રમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવતી નથી પરંતુ એન્જિનિયરીંગ જેવા પડકાર વાળા ક્ષેત્રમાં પોતાની હાજરી નોંધાવી રહી છે.
આ સફળતાની વચ્ચે આઇઆઇટીમાં ૭૯૧ બ્ોઠકો વધારવાનો નિર્ણય સ્વાગત યોગ્ય છે. બ્ોઠકોની સંખ્યા વધારવાથી વધુ પ્રતિભાશાળી દિૃકરીઓન્ો હવે તક મળશે અલબત્ત આ સફળતા પછી એક ગંભીર પ્રશ્ર્ન પણ ઉપસ્થિત થયો છે.શું એન્જિનિયરીંગ ડિગ્રી પ્રાપ્ત કરવા વાળા દૃરેક વિદ્યાર્થીઓન્ો શું ત્ોમની યોગ્યતા મુજબ રોજગારી મળી શકશે? દૃેશમાં મોટી સંખ્યામાં એન્જિનિયરીંગ કરેલા સ્નાતકો રોજગારી અથવા ગુણવત્તાપ્ાૂર્વકનો રોજગાર મેળવવા સંઘર્ષ કરી રહૃાા છે. આ મામલે ઘણા સર્વેક્ષણો કરવામાં આવ્યા છે ત્ોમાં જાણવા મળ્યું છે કે, એન્જિનિયરીંગની ડિગ્રી પ્રાપ્ત કરવાવાળા અનેક વિદ્યાર્થીઓની જે અપ્ોક્ષાઓ છે ત્ો મુજબનું કૌશલ્ય ત્ોઓ પ્રાપ્ત કરી શક્યા નથી. આવા યુવાનોન્ો ઓછા પગારમાં નોકરી કરવી પડતી હોય છે અથવા પોતાના વિષયથી અલગ ક્ષેત્રમાં રોજગારી મેળવવા પ્રયત્ન કરતા હોય છે આથી માત્ર બ્ોઠકો વધારવી અથવા એન્જિનિયરીંગમાં પ્રવેશની તકો વધુ સરળ બનાવવી ત્ો એક માત્ર ઉકેલ નથી.ટેકનીકલ શિક્ષણમાં ગુણવત્તા, ઉદ્યોગો સાથે જોડાણ, સંશોધન, સંસ્કૃતિ, તથા પ્રેકટીકલ શિક્ષણ વધુ મહત્વનું છે. એઆઇ, રોબોટિકસ, સ્ોમિકન્ડકટર, ગ્રીન ઊર્જા, તથા હવે જે ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ થઇ રહૃાો છે ત્ોમાં વિદ્યાર્થીઓન્ો સારૂ શિક્ષણ આપવાનો સમય આવી ગયો છે. આ સકારાત્મક તસવીરની વચ્ચે સરકારનું લક્ષ્ય આ હોવું જોઇએ કે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓન્ો આ ક્ષેત્રમાં વધુ તક મળે જ્યાં ત્ોમની ક્ષમતાનો પ્ાૂરો ઉપયોગ થાય. ત્યારે આ વાત માત્ર પરીક્ષાના પરિણામો સુધી સિમિત રહેશે નહીં પરંતુ દૃેશના વિકાસમાં આ વિદ્યાર્થીઓ મહત્વનું યોગદૃાન આપશે.
આગામી દૃાયકામાં એન્જિનિયિંરગ માત્ર મિકેનીકલ કે સિવિલ પ્ાૂરતું મર્યાદિૃત રહેશે નહીં વૈશ્ર્વિક રિપોર્ટર્સ મુજબ આગામી સમયમાં એકલા એઆઇ અને મશીન લર્નિંગના ક્ષેત્રમાં જે વૈશ્ર્વિક સ્તરે અંદૃાજે ૯.૭ કરોડ. નવી નોકરી સર્જાવાની સંભાવના છે. જેનો મોટો હિસ્સો ભારતમાં આવશે સાયબર સિકયોરિટી અને ડેટા સાયન્સમાં નિષ્ણાંતોની માગ વાર્ષિક ૩૦ ટકા દૃરે વધશે.
ભારત સરકારે પર્યાવરણની જાળવણી માટે ગ્રીન હાઇડ્રોજન અને સોલર એનર્જી પર વિશેષ ભાર મૂક્યો છે. એક અંદૃાજ મુજબ ભારત વર્ષે ૨૦૩૦ સુધીમાં પુન: પ્રાપ્ય (રિન્યુએબલ એનર્જી) ક્ષેત્રે આશરે ૩૪ લાખથી વધુ નોકરીઓનું સર્જન કરી શકે છે. આ ક્ષેત્રમાં એન્જિનિયર્સ અન્ો પ્રોજેકટ મેન્ોજર્સ માટે વિશાળ તકો ઉભી થશે.
વધતી જતી વસ્તી અન્ો આરોગ્ય પ્રત્યેની જાગ્ાૃતિના કારણે ભારતના હેલ્થકેર સ્ોકટરમાં રોકાણ ઝડપથી વધી રહૃાું છે. આગામી વર્ષોમાં તબીબો ઉપરાંત બાયોટેકનોલોજી, ફાર્મસી અને હેલ્થ કેર એડમિનિસ્ટ્રેશનમાં રોજગારીની તકોમાં ૨૨ ટકાથી વધુનો વધારો નોંધાશે.
ભારત ડિજિટલ પ્ોમેન્ટસમાં વિશ્ર્વમાં અગ્રેસર છે. ભારતમાં ઇ કોર્મસ વાર્ષિક ૧૮ ટકાના ચક્રવૃધ્ધિ દૃરે વધવાની શકયતા છે. જેના કારણે લોજિસ્ટ્રિકસ, સપ્લાય ચેઇન મેન્ોજમેન્ટ અને ડિજિટલ ટ્રાન્જેકશન નિષ્ણાંતો માટે લાખો જગ્યાઓ ખાલી પડશે.