દેશના ૧૬ રાજ્યોમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે, અને આવતીકાલે મુંબઇ પહોંચશે. જ્યારે અન્ય રાજ્યોમાં હજુ ઉનાળાનો આકરો મૂડ જોવા મળી રહૃાો છે. કાળજાળ ગરમીથી રાહત મેળવવા હિલ સ્ટેશન મનાલીમાં રોહતાંગ પાય ખાત્ો બરફ પથરાયેલા ઢોળાવ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટેલા શ્યમાન થાય છે.