Jai Hind

Amazon.in દ્વારા 10 ફીચર કેટેગરીમાં સ્માર્ટચોઇસ ફીચરનું વિસ્તરણ, ભારતમાં ઇલેક્ટ્રોનિકની શોપિંગ માટે સૌથી કોમ્પ્રિહેન્સિવ ગાઇડેડ ડિસ્કવરી એક્સપિરિયન્સનો પ્રારંભ

Amazon.in દ્વારા આજે 10 ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીઝ માટે તેના સ્માર્ટચોઇસ ફીચરના વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે. આ ફીચર નિષ્ણાતના અભિપ્રાય સહિત, 30 વિશિષ્ટ યુઝ-કેસ સેગમેન્ટ્સમાં યુઝ-કેસ-લીડ ભલામણો ધરાવે છે, જે હવે ભારતમાં ઇલેક્ટ્રોનિક્સની ખરીદી માટે સૌથી કોમ્પ્રિહેન્સિવ ગાઇડેડ-ડિસ્કવરી એક્સપિરિયન્સ છે. તમામ લેપટોપ (ગેમિંગ અને નોન-ગેમિંગ), ટેબલેટ્સ, ઑડિયો (હેડફોન અને સાઉન્ડબાર), કેમેરા, વોશિંગ મશીન અને રેફ્રિજરેટર્સ જેવા સેગમેન્ટમાં પહેલેથી લાઇવ આ ફીચરમાં હવે એ.સી., મોનિટર, ઙઈ એસેસરીઝ અને વેરેબલ્સનો ઉમેરો કરવામાં આવ્યો છે, જ્યારે TV અને સ્માર્ટફોનનો ટૂંક જ સમયમાં આ ફીચરમાં સમાવેશ થશે. આ વિસ્તરણની સાથે સાથે અળફુજ્ઞક્ષ.શક્ષ દ્વારા સ્માર્ટચોઇસ દ્વારા સૂચિત કરાયેલી પ્રોડક્ટ્સ ઉપર ડીલ્સની સુવિધા સાથે 11 જૂનથી 39;સ્માર્ટચોઇસ ડે39; સેલ ઇવેન્ટની પણ જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે એમેઝોન ઇન્ડિયાના ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના ડિરેક્ટર ઝેબા ખાને જણાવ્યું હતું કે, સ્માર્ટચોઇસનું નિર્માણ માત્ર એક જ વિચારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું કે ગ્રાહકોને વધારે પડતાં વિકલ્પોની જરૂર નથી પરંતુ તેમને એક સાચા વિકલ્પની જરૂર છે જેની ઉપર તેઓ ભરોસો કરી શકે છે. સ્માર્ટચોઇસ ગ્રાહકો પ્રોડક્ટ્સનો વાસ્તવિક રીતે કેવી રીતે ઉપયોગ કરે છે તેની સાથે પ્રોડક્ટનું મેચિંગ કરીને આ મુશ્કેલી ઉકેલે છે. સ્માર્ટચોઇસ સાથે રૂફુસ, લેન્સ અઈં, અઈં જનરેટેડ રિવ્યુ સમરી અને પ્રાઇસ હિસ્ટ્રી સાથે મળીને કામગીરી કરતી હોવાથી, અળફુજ્ઞક્ષ.શક્ષ અઈં ટૂલ્સ દ્વારા સમર્થિત એક્સપર્ટ-ક્યુરેટેડ ભલામણો પુરી પાડે છે, જે ગ્રાહકોને વિશાળ શ્રેણીના ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની પસંદગી ઉપર દરેક પગલે આત્મવિશ્વાસપૂર્ણ ખરીદ નિર્ણયો લેવામાં મદદ કરે છે.