કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપક સાથે લાફાવાળી

સોશિયલ મીડિયા પર ઝડપથી ઊભરી આવેલા કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દૃીપક સાથે જયપુરમાં લાફાવાળી થઈ છે. અભિજીત દૃીપક આજે કોકરોચ જનતા પાર્ટી દ્વારા જયપુરના શહીદૃ સ્મારક પર આયોજિત ધરણા-પ્રદૃર્શનમાં પહોંચ્યા હતા, આ દૃરમ્યાન શહીદૃ સ્મારક પર પ્રવેશ કરતી વખતે અજાણ્યા યુવકે અભિજીતને લાફા ઝીંકી દૃીધા, જે બાદૃ સમર્થકોએ આ યુવકને પકડી લીધો, પોલીસે થપ્પડ મારનારા યુવકને કસ્ટડીમાં લીધો છે.

રિલેટેડ ન્યૂઝ