ભારત હવે માત્ર ખરીદદાર નહી બની રહે આત્મનિર્ભરતા જ નવા ભારતની ઓળખ

કોલકત્તાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની ગર્જના

આંતરરાષ્ટ્રીય યોગ દિૃવસના અવસરે કોલકતા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ભારતીય નૌસ્ોના મથક ખાત્ો ભારતીય નૌસ્ોનામાં સામેલ કરાયેલા ત્રણ અદ્યતન યુદ્ધ જહાજોન્ો નવા ભારતની શક્તિનું પ્રતિક ગણાવ્યાં હતા. આ પ્રસંગ્ો વડાપ્રધાન મોદૃી નૌસ્ોના દ્વારા ત્ોમન્ો અપાયેલા ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરી રહૃાાં છે.

કોલકત્તામાં ભારતીય નૌસ્ોનામાં આઇએનએસ અગ્રય, દૃુનાગિરી અન્ો સંશોધક ત્રણ જહાજોન્ો સામેલ કરવાન્ો નવા ભારતની શક્તિનું વડાપ્રધાન્ો પ્રતિક ગણાવ્યુ

આંતરરાષ્ટ્રીય યોગ દિૃવસના અવસરે પશ્ર્ચિમ બંગાળના કોલકાતા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ભારતીય નૌસેનામાં ત્રણ અદ્યતન યુદ્ધજહાજો અને સર્વેક્ષણ જહાજોને સામેલ કરવાને નવા ભારતની શક્તિનું પ્રતીક ગણાવ્યું. તેમણે કહૃાું કે, ભારત હવે સંરક્ષણ ક્ષેત્રમાં માત્ર ખરીદૃદૃાર બનીને રહેવા નથી માગતું, પરંતુ આત્મનિર્ભરતાના માર્ગે ઝડપથી આગળ વધી રહૃાું છે. વડાપ્રધાને કહૃાું કે, ૈંદ્ગજી અગ્રય, ૈંદ્ગજી દૃુનાગિરી અને ૈંદ્ગજી સંશોધક માત્ર જહાજો નથી, પરંતુ તેઓ આત્મનિર્ભર ભારતના સંકલ્પ, ભારતીય ઉદ્યોગોની ક્ષમતા અને દૃેશના એન્જિનિયરો તેમજ શ્રમિકોની મહેનતનું પ્રતીક છે. તેમણે સ્પષ્ટ શબ્દૃોમાં કહૃાું કે, ભારતની શક્તિ દૃુનિયાનું બજાર બનવામાં નથી, પરંતુ આત્મનિર્ભર બનવામાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું કે, કોઈપણ દૃેશની આર્થિક અને વ્યૂહાત્મક શક્તિ તેની દૃરિયાઈ ક્ષમતા પર નિર્ભર કરે છે. તેમણે કહૃાું કે, દૃુનિયાના મોટાભાગના વેપાર દૃરિયાઈ માર્ગો દ્વારા થાય છે અને વૈશ્ર્વિક ડેટા નેટવર્ક પણ સમુદ્રની નીચેથી પસાર થાય છે.
આવનારા સમયમાં મહત્વપૂર્ણ ખનિજો, ઊંડા સમુદ્રના સંસાધનો અને નવા ઊર્જા સ્ત્રોતો પણ સમુદ્ર સાથે જ જોડાયેલા હશે. આવા સંજોગોમાં ભારત પોતાની દૃરિયાઈ શક્તિને સતત મજબૂત કરી રહૃાું છે. વડાપ્રધાને કહૃાું કે, દૃુનિયા આ વાતની સાક્ષી છે કે મજબૂત દૃરિયાઈ ક્ષમતા વિના કોઈ પણ દૃેશ મહાસત્તા નથી બની શકતો.
વડાપ્રધાને કહૃાું કે, ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવેલા ૈંદ્ગજી અગ્રય, ૈંદ્ગજી દૃુનાગિરી અને ૈંદ્ગજી સંશોધક ભારતની વધતી આત્મનિર્ભરતાનું ઉદૃાહરણ છે. તેમણે કહૃાું કે આ ત્રણેય જહાજો ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવ્યા છે અને ભારતમાં જ બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાને કહૃાું કે, આ જહાજોમાં ભારતીય ઉદ્યોગોની પ્રતિભા, એન્જિનિયરોના કૌશલ્ય અને શ્રમિકોની મહેનત દૃેખાઈ આવે છે.
તેમણે કહૃાું કે, ૈંદ્ગજી વિક્રાંતથી લઈને આજ સુધીની સફર માત્ર નવા યુદ્ધજહાજોની સફર નથી, પરંતુ આ ભારતની વધતી આત્મનિર્ભરતાની યાત્રા પણ છે. વડાપ્રધાને વિશેષ રૂપે ૈંદ્ગજી સંશોધકને ભારતનું સૌથી અદ્યતન હાઇડ્રોગ્રાફી જહાજ ગણાવ્યું.
વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે, ભારત હવે સંરક્ષણ ક્ષેત્રમાં માત્ર હથિયારો અને ઉપકરણોનો આયાતકાર બનવા નથી માગતું. તેમણે કહૃાું કે, “આપણી સૈન્ય શક્તિ દૃુનિયા માટે બજાર ન બની શકે.
આપણી શક્તિની વ્યાખ્યા દૃુનિયાનું બજાર બનવામાં નથી, પરંતુ આત્મનિર્ભર બનવામાં છે.” વડાપ્રધાને કહૃાું કે, સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. તેમણે કહૃાું કે, દૃેશમાં સંરક્ષણ ઉત્પાદૃન વધારવા માટે સરકાર સતત કામ કરી રહી છે અને તેની અસર હવે સ્પષ્ટપણે દૃેખાવા લાગી છે.
વડાપ્રધાને કહૃાું કે, બંગાળની ધરતીએ ભારતના વિચારોને નવી દિૃશા આપી છે અને દૃેશના પુનર્જાગરણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
તેમણે કહૃાું કે, સદૃીઓથી બંગાળે સમુદ્ર દ્વારા ભારતને દૃુનિયા સાથે જોડવાનું કામ કર્યું છે.

રિલેટેડ ન્યૂઝ