પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે સામાન્ય જનતાને ટૂંક સમયમાં રાહત મળી શકે છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદૃીપ િંસહ પુરીએ સંકેત આપ્યો છે કે તાજેતરમાં ઓછા ભાવે ખરીદૃેલું ક્રૂડ ઓઇલ ભારતીય રિફાઇનરીઓ સુધી પહોંચ્યા પછી યુઅલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
ઉત્તર પ્રદૃેશના સોનભદ્રમાં એક કાર્યક્રમમાં બોલતા પુરીએ જણાવ્યું હતું કે ઓઇલ માર્કેિંટગ કંપનીઓ હાલમાં ઊંચા ભાવે ખરીદૃેલા ક્રૂડ ઓઇલનું પ્રોસેિંસગ કરી રહી છે.
પરિણામે આંતરરાષ્ટ્રીય બજારના ભાવમાં તાજેતરમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચવામાં થોડો સમય લાગશે. તેમણે કહૃાું કે, ઓછા ભાવે ખરીદૃેલું ક્રૂડ ઓઇલ કંપનીઓ સુધી પહોંચી જાય પછી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.
