એઆઇનો વિકાસ માનવતાના હિત માટે થવો જોઇએ

આપણે એઆઇન્ો સંતુલન અને નિયમનની ષ્ટિથી નિહાળતા નથી માત્ર પોતાન્ો શું ફાયદૃો થાય છે ત્ો જોઇએ છીએ

શું જે આજે તમારૂ છે તે આવતીકાલે એઆઇનું થઇ જશે? આ પ્રશ્ર્ન એઆઇ ટેકનીક વિકસિત કરતી કંપનીઓ માટે નહીં પરંતુ સંશોધન કરનારા વૈજ્ઞાનિકોના મનમાં થઇ રહૃાો છે.
એઆઇના ચમત્કારિક સમાધાન આજે આપણન્ો લોભાવી રહૃાા છે પરંતુ શું એઆઇનું ભવિષ્ય માનવજાતના નિયંત્રણમાં છે કે ત્ો અંકુશમાં રહૃાા વગર માનવજાત પર હુકમ કરશે.
આ બાબત માત્ર અત્યારે કલ્પનાનો વિષય જરૂર છઝે પરંતુ એઆઇ પોતાની મર્યાદૃાઓ તોડીન્ો જાદૃુ અજમાવવા ત્ૌયાર છે જ્યાં તમે કોઇની સાથે જ્યારે મોબાઇલ પર વાત કરશો તો ત્ોનો સ્પર્શનો પણ અનુભવ કરી શકશો.
રસપ્રદૃ બાબત આ છે કે, આ રોમાંચ આપણન્ો વાસ્તવિક વિશ્ર્વથી દૃૂર લઇ જઇ કૃત્રિમ સંસારનો માર્ગ વાસ્તવિક વિશ્ર્વથી દૃૂર લઇ જઇ કૃત્રિમ સંસારનો માર્ગ દૃર્શાવે છે જ્યાં આપણે ઘણી વસ્તુઓ મેળવી શકીશું પરંતુ ગુમાવવાની ત્ૌયારી પણ રાખવી પડશે.
આવી આશંકા પાછળ ઘણા નક્કર કારણો છે કેટલાક ઉદૃાહરણોથી આ બાબત સમજી શકાશે એક સમાચારમાં આ વાત કહેવામાં આવી હતી કે, કેલિફોર્નિયામાં ગુગલના એઆઇ ટુલે ‘ન્ૌનો બનાના પ્રો એ એક વપરાશકર્તા દ્વારા હાથથી લખેલા ગણિત વિષયનો જવાબ ત્ો વ્યક્તિના હસ્તાંક્ષરની આબ્ોહૂબ નકલ કરીન્ો આપ્યો હતો.
આ મુજબ તાજેતરમાં પણ એક ઘટના ચર્ચાસ્પદૃ બની હતી ચીનમાં માનવીની માફક ત્ૌયાર કરવામાં આવેલા રોબટનું લોર્િંન્ચગ થયું હતું. જેમાં આ રોબટની ચાલવાની, બ્ોસવાની અન્ો વર્તનની શંકા કરવામાં આવી હતી અન્ો આ રોબટ માનવ જ છે ત્ોવો આરોપ મૂકવામાં આવ્યો હતો.
અલબત્ત આ આધુનિક રોબોટ હતો ત્ોનું પ્રમાણ આપવા માટે કંપનીના સીઇઓએ દૃર્શકોની સમક્ષ ત્ોના પગનો બહારનો ભાગ કાઢ્યો હતો આ જાણીન્ો ત્યાં હાજર રહેલા લોકો અચંબામાં પડ્યા હતા. ટેકનીકે રોબટની માનવની વિચારશક્તિ સમજવાના મામલામાં નહીં પરંતુ ભાવનાત્મક પ્રદૃર્શનથી લઇ ચાલ ચલગત પણ માનવી જેવી કરી હતી. ત્યાં બીજા એક સમાચારે એઆઇથી કારીગરોન્ો બ્ોરોજગારીમાં ધકેલવાની નિર્મમ પ્રક્રિયાન્ો ઉજાગર કરી હતી.
આ બાબતમાં જાણવા મળ્યું હતું કે, વર્સ્ોલ નામની એક આઇટી કંપનીએ પોતાની સ્ોલ્સ ટીમન્ો બતાવ્યા વગર ત્ોમના કોમ્પ્યુટરમાં એઆઇ એજન્ટન્ો ત્ૌયાર કર્યો હતો. જ્યારે ત્ો કામ શીખી ગયો ત્યારે કંપનીએ કર્મચારીઓન્ો નોકરીમાંથી હાંકી કાઢ્યા હતા.
આ બધી શંકાઓ ભવિષ્યની એવી શંકાઓ ભરેલી તસવીરો છે જ્યાં એઆઇની સુવિધા, ઇન્ડસ્ટ્રીની ખર્ચાળ સ્થિતિનું સમાધાન કરે છે. પરંતુ અસંખ્ય લોકો સમક્ષ નોકરી ગુમાવવાનું સંકટ તોળાઇ રહૃાું છે.
તકલીફ આ વાતની છે કે, જે દૃેશોમાં વસ્તીનું પ્રમાણ ઓછું છે ત્યાં ચેટબોકસ ઉત્પાદૃકતા વધારવા અને માંગન્ો અનુરૂપ સમાધાન કરવા માટે ઘણું ઉપયોગી માનવામાં આવે છે.
બીજી તરફ જે દૃેશોમાં વધુ પડતી જળ સંખ્યા છે દૃા.ત. ભારત જેવા દૃેશમાં એઆઇના સમાધાન વગર રોજગારીના માપદૃંડો પર વિશ્ર્લેષણ કરવું અશકય છે અન્ો જો ત્ોમ કરવામાં આવે તો હાલની જે સમસ્યાઓ છે ત્ો વધુ વકરી શકે છે.
અત્યારે આપણે એઆઇ ટેકનીથી ખુશ થઇ રહૃાા છીએ. એ પ્લેઝર વેલકમ ટુ એઆઇ વર્લ્ડની વિચારધારા મુજબ આપણે એઆઇનું સ્વાગત કરીયે છીએ આવું યોગ્ય છે કારણ કે, અત્યારે એવી વાત ચાલી રહી છે કે, જે એઆઇનો ઉપયોગ નહીં કરે તો વ્યક્તિ મુખ્ય પ્રવાહથી બહાર નીકળી જશે.
આથી સમગ્ર વિશ્ર્વની નજર એઆઇથી દૃરેક સમાધાન વિકસિત કરવા પર કેન્દ્રિત છે. સ્ોલ્સ ફોર્સના એક રિપોર્ટ મુજબ ૬૨ ટકા ગ્લોબલ કંપનીઓ પોતના આંતરિક કાર્યોની પતાવટ માટે એેજેટિક એઆઇ પર કામ કરી રહૃાા છે. આશ્ર્ચર્યની બાબત આ છે કે, ઓટોનોમસ એઆઇ એજન્ટ અથવા એજેટિક એઆઇ વર્ષ ૨૦૨૭ સુધીમાં ૩૮૩ ટકાની વૃધ્ધિ થઇ શકે છે આથી ઉત્પાદૃકતામાં ૪૧ ટકાનો વધારો થશે. અત્યારે આપણે એઆઇન્ો સંતુલનની નજરે જોતા નથી માત્ર ફાયદૃા માટે ત્ોનો ઉપયોગ કરીએ છીએ આથી ઘણા ઉદૃાહરણોનું અવલોકન કરવું જરૂરી છે. વિશ્ર્વભરમાં ચેટબોકસન્ો એક સમાધાન સ્વરૂપમાં માનવામાં આવી રહૃાું છે.
બ્રિટીશ દૃૂર સંચાર કંપની ‘ઓરમાં પ્રસિધ્ધ સ્કેમબ્ોટર જિમ બ્રાઉનીગ્ો એઆઇ આધારિત દૃાદૃી નાની ‘ડેઝી ચેટબોટન્ો લોન્ચ કર્યું છે. જે ડિજિટલ ફ્રોડ તથા નકલી પરિવારના નાટકનો પર્દૃાફાશ કરે છે ત્ોનાથી વિપરિત હાર્વડ યુનિ.ના સંશોધન કર્તાઓએ ૧૨૦૦ એઆઇ એપ્સ પર અભ્યાસ કર્યો હતો ત્ોમાં ઘણા વપરાશકર્તાઓન્ો એપ્સ્ો ભાવનાત્મક રીત્ો સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ