અગ્રણી ગ્રાહક ફાઇનાન્સ કંપની હોમ ક્રેડિટ ઇન્ડિયાએ આજે તેના નવી સંકલિત બ્રાન્ડ ઝુંબેશ લોનમિલેગા લોન્ચ કર્યાની ઘોષણા કરી. સાંસ્કૃતિક રીતે પડઘો પાડતી પંચલાઇન “ઝરુરત ચાહે જો ભી હો, લોનિમલેગાની આસપાસ બનેલી આ ઝુંબેશ ZindagiHiનિીં બ્રાન્ડની મુખ્ય ફિલસૂફીને જીવંત કરવા સાથે સુલભ, પારદર્શક અને અનુકૂળ ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ સાથે પરિવારોને સશક્ત બનાવવાની હોમ ક્રેડિટની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
ઝુંબેશના કેન્દ્રમાં એક અનોખી ભારતીય સૂઝ રહેલી છે: દરેક મહત્ત્વપૂર્ણ નાણાકીય નિર્ણય ઘણી વાર તીવ્ર ચકાસણી, અનિચ્છનીય સલાહ અને અનંત કૌટુંબિક ચર્ચાઓ સાથે સુમેળ સાધે છે, જે સ્વયંભૂ રીતે સંપૂર્ણ કોર્ટરૂમ ડ્રામાને ઉત્તેજિત કરે છે. ટુ-વ્હીલર ખરીદવાની વાત હોય, ઘરના ઉપકરણને અપગ્રેડ કરવાનું હોય, વેકેશનનું આયોજન કરવાનું હોય કે કૌટુંબિક વ્યવસાયને પુનજીર્વિત કરવાનો હોય, આકાંક્ષાઓ ઘણી વાર કૌટુંબિક મંતવ્યોના કોર્ટમાં “ટ્રાયલ પર હોય છે.
ચાર ટૂંકી ફિલ્મો દ્વારા હોમ ક્રેડિટ નિર્ણય લેવામાં ઘર્ષણની આ પરિચિત ઘરગથ્થુ ક્ષણોને રમૂજી રીતે કેદ કરે છે. ઝુંબેશ કજ્ઞફક્ષખશહયલફ હોમ ક્રેડિટની ઝડપી, ડિજિટલી સક્ષમ અને ગ્રાહક મૈત્રીપૂર્ણ લોન મંજૂરીઓને અંતિમ અવરોધ-રહિત કરનાર તરીકે સ્થાન આપે છે જે કૌટુંબિક ખચકાટને દૂર કરે છે, જીવનને આત્મવિશ્વાસથી આગળ વધવાની સાનુકૂળતા આપે છે.