Jai Hind

ગુજરાતના ૭ સહિત ૮ ત્રાસવાદૃીઓ ઝડપાયા

ત્રાસવાદૃી સંસ્થા જૈશ-એ-મોહમ્મદૃ સાથે જોડાઇ દૃેશ વિરોધી કાવતરૂ રચતા

રૂા.૩ લાખનું ફિંંડગ એકત્ર કરી જુની કાર ખરીદૃી હતી

બનાસકાંઠા, મહેસાણા, પાટણ, નવસારી, મધ્યપ્રદૃેશમાં એટીએસના દૃરોડા

પાકિસ્તાની હેન્ડલર અબ્દૃુલ્લાહ અન્ો મોહમ્મદૃ ઉમર સાથે સંપર્કમાં હતા

પકડાયેલા ત્રાસવાદૃીઓ
અહમદૃ અબ્દૃુલ્લાહ ગાજીવાલા જ્ર અબુ ઉબ્ોદૃા (ઉ.વ.૧૯)- નંદૃાસણ, મહેસાસા, ઇબ્રાહિમ મોહમ્મદૃ હુસ્ોન ઘઘા જ્ર ઉર્ફે ઉબુ હમઝા (ઉ.વ.૩૦)- નંદૃાસણ, મહેસાણા, મુદૃસ્સિર અબ્દૃુલ્લાહ ગાજીવાલા જ્ર અબુ આયા (ઉ.વ.૨૨)- ભાગળ, પાલનપુર, બનાસકાંઠા, જકરિયા દૃુરાની મોહમ્મદૃ અમ્માર ઘઘા જ્ર ઇબ્ન અમ્મર જ્ર જકરિયા પાલનપુરી (ઉ.વ.૨૧)- જામિયા અબુલ હસન મદ્રસા, ખડીયાસણા, સિધ્ધપુર, પાટણ, મુફિત ફૌજાન ઇસ્માઇલ દૃઉવા જ્ર મુફિત સાબ, (ઉ.વ.૪૦)- જામિયા અબુલ હસન મદ્રસા, ખડીયાસણા, સિધ્ધપુર, પાટણ, મોહમ્મદૃ અમીન શેરા જ્ર અમીન પાલનપુરી (ઉ.વ.૨૧)- જામિયા અબુલ હસન મદ્રસા, ખડીયાસણા, સિધ્ધપુર, પાટણ, મોહમ્મદૃ અબ્દૃુલ રહેમાન સાવદૃી જ્ર મોહમ્મદૃ પાલનપુરી જ્ર ઉર્ફે અબુ ઉમેસા (ઉ.વ.૨૨)- જામિયા રહમાનિયા ખંભિયા, અંભેટા, ચીખલી, નવસારી, બિલાલ દૃુરાની મોહમ્મદૃ અમ્માર ઘઘા જ્ર અબ સુફિયાન જ્ર અબુ ઝુંડલ, જ્ર ઉમરબીન ખતબ (ઉ.વ.૧૮)- વરસી નગર, દૃેવાસ, મધ્ય પ્રદૃેશ.

આતંકવાદૃી સંગઠન જૈશ-એ-મોહમ્મદૃ સાથે જોડાયેલા અને દૃેશ વિરોધી પ્રવૃત્તિઓ અને આતંકાદૃી કૃત્ય આચરવા માટે કાવતરૂ રચનાર મધ્યપ્રદૃેશ અન્ો ગુજરાતના ૮ ત્રાસવાદૃીઓન્ો એટીએસની ટીમે ઝડપી પાડ્યા હતા.
જાણવા મળતી માહિતી મુજબ એટીએસના નાયબ પોલીસઅધિક્ષક હર્ષ ઉપાધ્યાયન્ો બાતમી મળી હતી કે, કેટલીક વ્યક્તિઓ પ્રતિબંધિત આતંકવાદૃી સંગઠન જૈશ-એ-મોહમ્મદૃના સભ્યો છે ત્ોમજ આતંકવાદૃી પ્રવૃત્તિ કરવા માટે ગુજરાતમાં આયોજન કરી રહૃાા છે.
ત્ોમજ ત્રાસવાદૃી સંસ્થાના વડપણ હેઠળ ભારતના લોકોન્ો વિવિધ માધ્યમો દ્વારા સંપર્ક કરી ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદૃ વતી એક એકટીવ ન્ોટવર્કની સ્થાપના કરી રહૃાા છે.
આ બાબત્ો ત્ોઓએ ઉચ્ચ પોલીસ અધિકારીન્ો વાકેફ કરતા એટીએસના પોલીસ અધિક્ષક કે સિદ્ધાર્થના માર્ગદૃર્શન હેઠળ હર્ષ ઉપાધ્યાયના ન્ોત્ાૃત્વ હેઠળ વા.પી.આઇ. રાઠોડ, ગોલેતર, શાહ, ઝાલાની ટીમની રચના કરાઇ હતી.
ત્ોઓએ ટેકનીકલ અને હૃાુમન ઇન્ટેલીજન્સ મારફત્ો તપાસ કરતા જાણવા મળ્યું
હતું કે, કેટલીક વ્યક્તિઓ જૈશ-એ-મોહમ્મદૃ સાથે સંકળાયેલ છે. ત્ો બીજી વ્યક્તિઓન્ો ત્ોમાં જોડાવા આમંત્રણ આપી રહૃાા છે. આ ત્રાસવાદૃી સંસ્થાવના સાહિત્યન્ો ગુજરાતીમાં ભાષાંતર કરી ત્ોની વિચારધારનો પ્રચાર-પ્રસાર થાય ત્ોવા પ્રયાસો કરી રહૃાા છે.
ત્ોથી એટીએસની પાંચ વિશેષ ટીમો બનાસ ત્ોમજ બનાસકાંઠા, નવસારી, પાટણ અને મધ્યપ્રદૃેશની દૃેવાસ પોલીસન્ો સાથે રાખી સંયુકત રેડ કરી ત્ો જિલ્લાના સંબધિત વિસ્તારોમાંથી ૮ન્ો ઝડપી પડાયા હતા.
એટીએસની ટીમે પકડાયેલા ૮ જણાંએ જૈશ-એ-મોહમ્મદૃ માટે ગુજરાતમાં ‘દૃારૂલ ઇસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદૃ નામની તન્જીમ બનાવી હતી હાલમાં ત્ોમાં ૮ સભ્યો જોડાયા હતા. ત્ોઓ પોતાના વિસ્તારમાં અન્ય સભ્યોન્ો જોડાવવા આમંત્રણ આપતા હતા.
અ તમામ પાકિસ્તાની હેન્ડલર અબ્દૃુલ્લાહ ને મોહમ્મદૃ ઉમર સાથે સંપર્કમાં હતા ત્ોઓ ગુજરાતમાં આતંકવાદૃી કૃત્ય પુરૂ પાડવાના ષડયંત્રમાં સક્રિય રીત્ો કામ કરતા હતા, આ ષડયંત્રન્ો પાર પાડવા માટે ત્ોઓએ આશરે રૂા.૩ લાખનું ફિંંડગ મેળવ્યું હતું ત્ોમાંથી એક જુની કાર ખરીદૃવામાં આવી હતી જે હાલ સુધી પોતાના નામે કરાવી
નથી.
ઇબ્રાગીમ ધંધાના મોબાઇલમાં ઓનલાઇન નોર્ડ લોકર નામની એપ્લીકેશન મળી આવી હતી ત્ોમાં જેહાદૃી કિતાબો, ઓડિયો, વિડિયો, ફોટોગ્રાફસ, જૈશ-એ-મોહમ્મદૃના ઝંડા સહિતનું સાહિત્ય મળ્યું હતું. ત્રાસવાદૃી મસુદૃ અઝહર દ્વારા લખાયેલા અન્ો પાકિસ્તાનમાં છપાયેલા બ્ો પુસ્તકો અન્ો જેહાદૃન્ો લગતા પુસ્તકો, આતંકી સંગઠન સાથે જોડાવા માટે મસુદૃ અઝહરન્ો સંબોધીન્ો ઉર્દૃૂ ભાષામાં ટાઇપ કરેલ ૮ પત્રો તથા ઉર્દૃૂ હસ્તાક્ષરમાં લખેલા પ્ોજના ફોટા મળ્યા હતા આ બાબત્ો એટીએસ પોલીસ મથકમાં ગુનો નોંધી પોલીસ મથકમાં ગુનો નોંધી પોલીસ્ો વધુ તપાસ હાથ ધરી હતી.