શ્રીરામ મંદિર ચડાવા ચોરીના ત્રણ આરોપીઓની રવિવારે જેલમાં પાંચ કલાક પૂછપરછ કરાઇ હતી. આરોપીઓની મોબાઇલ ચેટથી બહાર આવ્યું કે પૂરા ખેલનો માસ્ટર માઇન્ડ ટિન્નુ યાદવ હતો અને લગભગ બે કરોડના ચડાવાની ચોરી કરવામાં આવી હતી. પોલીસ ટિન્નુ યાદવને રિમાન્ડ પર લેવાની અપીલ કરી શકે છે. પોલીસને આશા છે કે ટિન્નુ અનેક મહત્વના રહસ્યો ઓકી શકે છે. પોલીસની સાઇબર સેલે આરોપીઓનો મોબાઇલ ચેટના ગત એક વર્ષના ડેટા હાંસલ કર્યા છે. જેના આધારે આરોપીઓની પૂછપરછમાં અનેક નવા તથ્યો બહાર આવ્યા છે. આરોપીઓએ ચેટથી ઘણી વાત કરી છે. અનુકલ્પ અને લવકુશની મોબાઇલ ચેટમાં અનેક કડી મળી છે. ફેબ્રુઆરીમાં રૂપિયાની વહેંચણીને લઇને આ બન્ને વચ્ચે વિવાદ હોવાની વાત પણ કહેવાય છે. આ જાણકારી પોલીસે આરોપીઓની મોબાઇલ ચેટથી મળી છે.
રિલેટેડ ન્યૂઝ
-
અયોધ્યા રામ મંદિૃરમાંથી રૂા.૫ કરોડની સોના મઢેલી રામચરિત માનસની ચોરી
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાંથી દાનમાં મળેલી કિંમતી વસ્તુઓની સુરક્ષા અને જાળવણીને લઈને એક નવો મોટો વિવાદ... -
દ્વિપક્ષીય બેઠકમાં રક્ષા, સમુદ્રી સુરક્ષા, વેપાર, ઉર્જા જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે
ઇન્ડોનેશિયા પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પૂર્વે પ્રથમ ઇન્ડોનેશિયાની મુલાકાતે જાકાર્તા પહોંચેલા ભારતના વડાપ્રધાન... -
મુંબઈમાં વરસાદૃી આફતમાં વધુ ૮ના મોત: પ્રવાસીઓ ફસાયા
મહારાષ્ટ્રમાં આકાશી કહેર: લોનાવાલામાં ૨૭ ઇંચ, પાલઘરમાં બ્ો કલાકમાં ૧૨ ઇંચ મહારાષ્ટ્રમાં ભારે વરસાદૃ સાથે શરૂ...
