Jai Hind

જમ્મુ-કાશ્મીરમાં હિમાલય પર અમરનાથની ગુફામાં બરફના સ્વયંભૂ આકાર પામેલા શિવિંલગ બાબા બરફાનીના દૃર્શન માટે ૩ જુલાઇથી શરૂ થયેલી અમરનાથયાત્રાના પાંચ જ દિૃવસમાં ૭ ફુટનું બરફનું શિવિંલગ ગ્લોબલ વોર્મિંગની અસર અન્ો ઉંચા તાપમાનન્ો કારણે લગભગ ૯૦ ટકા સુધી પીગળી ગયું છે. પરંતુ યાત્રાળુઓની શ્રધ્ધા અત્ાૂટ છે ગંડરપટલ જિલ્લાના બાલતાલ બ્ોઝ કેમ્પ ખાત્ોની મોટી સંખ્યામાં યાત્રાળુઓ અમરનાથની ગુફા તરફ પ્રસ્તાન કરી રહૃાા છે.