Jai Hind

દહેજના મામલામાં કાયદૃાના દૃૂરઉપયોગની ચિંતા

દૃહેજના મામલામાં અમુક સંજોગોમાં સાસરિયાઓની બિન જરૂરી સંડોવણી થાય છે

દિૃલ્હી હાઇકોર્ટ દ્વારા દૃહેજના મામલામાં પરિણીતાઓ પર ગુજારવામાં આવતું દૃમન સાથે દૃુષ્કર્મ જેમાં ગંભીર આરોપો જે થયા છે ત્ોના પર િંચતા વ્યકત કરી છે. આ અગાઉ અદૃાલતોમાં સમય અનુસાર આ બાબત પર ગંભીર િંચતા વ્યકત કરી હતી સુપ્રિમ કોર્ટે પણ દૃહેજ ઉત્પીડન મામલામાં દૃેશની અદૃાલતોન્ો સાવધાની રાખવાનો આદૃેશ કર્યો છે.
દૃહેજ મામલામાં ભોગ બનનારી મહિલાઓ માટે કાયદૃાનું રક્ષણ કરે છે. પીડિત મહિલાઓન્ો કોર્ટ સમક્ષ ન્યાય માગવાનો અધિકાર છે. પરંતુ કાયદૃાઓનો દૃુરઉપયોગ કરી પરિવારના સભ્યોન્ો ફસાવવા માટે રોક લગાવવી જરૂરી છે.
દિૃલ્હી હાઇકોર્ટે દૃહેજનો ત્રાસ તથા દૃુષ્કર્મના આરોપન્ો જોડવા બાબત્ો િંચતા વ્યકત કરી છે અને આ મામલે એવી સમીક્ષા કરી છે કે, સાસરિયા સામે મોટી રકમની વસુલાત કરવા માટે આવા કેસ નોંધવામાં આવે છે.
વિવાહના સમયે કન્યાન્ો કરિયાવર આપવાનો રિવાજ ભલે શુકત માનવામાં આવતો હોય પરંતુ ધીરે ધીરે કન્યાના માવતર પાસ્ોથી દૃહેજ લેવાની વૃત્તિ એક અભિશાપ બની જાય છે આજે દૃહેજ લેવો એ સમાજનું સ્ટેટસ સિમ્બોલ બન્યું છે. દૃહેજની આડમાં લગ્ન જેવું પવિત્ર બંધન ધન લાલસા મેળવવાનું રૂપ ધારણ કરે તો આ વાતની ટીકા થવી સ્વભાવિક છે.
ભારતમાં પ્ાૂરાતન સમયથી મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. દૃેશના શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જ્યાં નારીની પ્ાૂજા થાય છે ત્યાં દૃેવો વસવાટ કરતા હોય છે દૃરમ્યાન કેટલાક લોભી વ્યક્તિઓએ વધુ ધન મેળવવાની લાલસા રાખી દૃહેજ મામલે મહિલાન્ો ત્રાસ આપી નાણાં કમાવવાનો અવસર બનાવી દિૃધો છે.
આ વાત યોગ્ય છે કે, ઓછું દૃહેજ લાવવા વાળી મહિલાઓન્ો સાસરિયાઓ તરફથી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવે છે આથી કોર્ટનો આદૃેશ છે કે, દૃહેજ માટે પત્ની અથવા વહુન્ો જે સાસરિયાઓ ત્રાસ આપ્ો ત્ોન્ો સજા મળવી જોઇએ.
પરંતુ કાયદૃાની આડમાં સાસરિયા પક્ષના અન્ય લોકોન્ો જે રીત્ો ફસાવવામાં આવે છે ત્ો બાબતથી સતર્ક રહેવાની જરૂર છે દૃેશની મોટા ભાગની કોર્ટોમાં દૃહેજના ત્રાસ મામલે હજારો કેસ નોેંધાતા હોય છે.
ઘણી વખત એવું બન્ો છે કે, સાસરિયાઓન્ો બોધપાઠ શીખવવા માટે મહિલાઓ કોર્ટમાં કેસ કરતી હોય છે આ કેસનો સીધો અર્થ આ છે કે, સાસરિયાઓની સામાજિક પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય છે અથવા સમજૂતીના નામ પર વળતરના સ્વરૂપ્ો મોટી રકમની વસુલાત કરવામાં આવે છે.
દૃેશમાં આવા ગ્ોરકાયદૃેસર મામલાઓ જે નોંધાઇ રહૃાા છે ત્ો બાબત ગંભીર છે. મહિલાઓન્ો શોષણથી બચાવવાની જવાબદૃારી સરકાર તથા અદૃાલતોની છે પરંતુ આ વાત સુનિશ્ર્ચિત કરવી જરૂરી છે કે, નિર્દૃોષ લોકો જુઠા આરોપોનો શિકાર બન્ો નહીં આ વાત માત્ર કાયદૃા દ્વારા સંભવ નથી સામાજિક પરિવર્તન તથા જાગ્ાૃતિ દ્વારા આ વ્યવસ્થાનું નિર્માણ થઇ શકે છે.
દૃહેજ વિરોધી કાયદૃાઓ વાસ્તવમાં મહિલાઓન્ો ઘરેલું િંહસા અને દૃહેજ ઉત્પીડનથી બચાવવા માટે બનાવવામાં આવ્યા છે પરંતુ સમય જતા આ કાયદૃાનો દૃૂરઉપયોગ થઇ રહૃાો છે જેની સુપ્રિમ કોર્ટે પણ નોંધ લીધી છે. દૃહેજ મામલે કાયદૃાઓનો દૃૂર ઉપયોગ આ રીત્ો થાય છે જેમાં પરસ્પર મતભેદૃો, વૈવાહિક વિવાદૃો કે અણ બનાવના કારણે ક્યારેક પતિ અને ત્ોના પરિવારન્ો હેરાન કરવા માટે દૃહેજ માગવાનો ખોટો કેસ કરવામાં આવે છે.
ઘણીવાર ફરિયાદૃમાં પતિ ઉપરાંત સાસુ, સસરા, નણંદૃ, જેઠ, જેઠાણી, દિૃયર વગ્ોરેના નામ પણ લખવામાં આવે છે ભૂતકાળમાં આ કાયદૃા હેઠળ ફરિયાદૃ થતા કોઇપણ પ્રકારની તપાસ કર્યા વગર પતિ અન્ો ત્ોના પરિવારની ધરપકડ કરવામાં આવતી હતી જેનો દૃુરઉપયોગ બ્લેક મેિંલગ માટે થતો હતો.
ખોટા કેસના કારણે નિર્દૃોષ પરિવારજનોન્ો જેલમાં જવું પડે છે. જેનાથી ત્ોમની સામાજિક પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય છે અન્ો માનસિક આઘાત લાગ્ો છે એકવાર પોલીસ કેસ અને ધરપકડ થાય એટલે પતિ-પત્ની વચ્ચે જો પરસ્પર સમજાવટથી સંબધ સુધરવાની કોઇ શક્યતા હોય તો આ બાબત કાયમ માટે ખતમ થઇ જાય છે.
આ કાયદૃાના ખોટા દૃુરઉપયોગના કારણે સમાજ અને અદૃાલતોમાં એવા કેસો પ્રત્યે શંકા જાગ્ો છે જેના લીધે જે મહિલામાં ખરેખર દૃહેજ પ્રથાનો ભોગ બની છે ત્ોમન્ો ન્યાય મેળવવામાં વધુ સંઘર્ષ કરવો પડે છે. આ બાબતન્ો અટકાવવા સુપ્રિમ કોર્ટ દ્વારા મહત્વના ચૂકાદૃાઓ આપવામૌં આવ્યા છે.