બદ્રીનાથ મંદિૃરમાંથી દૃાન ચોરીના કેસમાં જી્ંૈએ શુક્રવારે પૂર્વ કર્મચારી રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી છે. પૂર્વ કર્મચારી રાજેન્દ્ર ચૌહાણ ઝ્રઝ્ર્ફ ફૂટેજમાં ૨૨, ૨૫ અને ૨૯ જૂને પૈસાની ગણતરી કરતી વખતે પૈસાની ચોરી કરતા જોવા મળ્યો હતો. બદ્રીનાથમાં જી્ંૈ દ્વારા ૪ કલાકની લાંબી પૂછપરછ પછી પૂર્વ કર્મચારી રાજેન્દ્ર ચૌહાણની બપોરે ૩ વાગ્યે ધરપકડ કરવામાં આવી છે. રાજેન્દ્ર ચૌહાણને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ પહેલાં બદ્રીનાથ મંદિૃરમાં દૃાન વ્યવસ્થાપનમાં કથિત અનિયમિતતાઓ વચ્ચે મંદિૃર સમિતિના કોષાધ્યક્ષની બદૃલી કરી દૃેવામાં આવી હતી. શ્રી બદ્રીનાથ-કેદૃારનાથ મંદિૃર સમિતિ (મ્ઝ્ર)ના મુખ્ય કાર્યપાલક અધિકારી સોહન િંસહ રાંગડેએ આ માહિતી આપતાં કહૃાું હતું કે, એક તપાસ ટીમે અમને ડબલ-લોકમાં રાખેલી કેટલીક વસ્તુઓ, ખાસ કરીને ચાંદૃીની બનેલી વસ્તુઓ વિશે રિપોર્ટ આપ્યો હતો. તે સામાન અને રજિસ્ટરમાં કરેલી એન્ટ્રી વચ્ચે તફાવત હતો. રજિસ્ટરમાં નોંધેલી માત્રા ઓછી હતી, જ્યારે વાસ્તવમાં ત્યાં મળેલો સામાન વધુ હતો. પૂરી શક્યતા છે કે આ માનવીય ભૂલ હતી. જો નોંધેલી માત્રા કરતાં ઓછી હોત તો હું કહેત કે તેમાંથી કેટલોક સામાન કાઢી લેવામાં આવ્યો છે.
જોકે, મુખ્ય કાર્યપાલક અધિકારી સોહન િંસહે કહૃાું કે, પવિત્ર સ્થળમાંથી મળેલી ધાતુઓ અને ઘરેણાં રજિસ્ટરમાં નોંધેલી એન્ટ્રી કરતાં વધુ હતાં, તેથી તેને ઓવરરાઈટ કરવામાં આવ્યું હોઈ શકે છે. કેસની ગંભીરતાને જોતાં, ટ્રેઝરરની બદૃલી કરી દૃેવામાં આવી છે.