Jai Hind

દૃેશ વિરોધી કાવત્રુ રચવાના નેટવર્કનો પર્દૃાફાશ જૈશ-એ-મોહમ્મદૃના વધુ પાંચ ત્રાસવાદૃી પકડાયા

પ્રતિબંધિત આતંકવાદૃી સંગટન જૈશ-એ-મોહમ્મદૃના આઠ ત્રાસવાદૃીઓની એટીએસની ટીમે પ્ાૂછપરછ બાદૃ ત્ોઓએ ગુજરતામાંથી વધુ પાંચ ત્રાસપાદૃીઓન્ો ઝડપી પાડ્યા હતા. ત્ોઓની પ્ાૂછપરછમાં ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી હતી.
એટીએસના હાથમાં આવેલા ત્રાસવાદૃીઓ જૈશ-એ-મોહમ્મદૃના પાક્તિાનના આકાઓના ઇશારે બોમ્બ બ્લાસ્ટ કરી આતંક ફેલાવાવનું દૃેશ વિરોધી કાવતરૂ કરી રહૃાા હોવાનું ખુલવા પામ્યું હતું.
જાણવા મળતી માહિતી મુજબ એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડએ ગત તા.૨ના રોજ મધ્યપ્રદૃેશ સહિતના કુલ ૮ ત્રાસવાદૃીઓન્ો પકડી ગુનો દૃાખલ કર્યો હતો. ત્ોઓની પાસ્ોથી જૈશ-એ-મોહમ્મદૃનો ઝંડો, આતંકી મસુદૃ અઝહરની જેહાદૃી કિતાબોની ફુલ પ્રિન્ટેડ કોપી, મસુદૃ અઝહરન્ો લખેલા પત્રની પ્રિન્ટેડ કોપી ત્ોમજ ટેરર માટે ઉપયોગમાં લેવાના ફંડના કુલ રૂા.૧,૩૦,૦૦૦ પોલીસ્ો કબ્જે કર્યા હતા.
ત્ોઓની પ્ાૂછપરછ બાદૃ એટીએસના નાયબ પોલીસ અધિક્ષક એસએલ ચૌધરી, હર્ષ ઉપાધ્યાયની ટીમે ઝીંણવટભરી તપાસ કરી બિલાલ આબીદૃભાઇ શેરા (ઉ.વ.૨૪, રહે. હાલ રહે. હોટલ દિૃવ્યા પ્ોલેસ, કઠવાડા મુળ રહે. શેરાવાસ, ચાટવાડા તા.સિધ્ધપુર, જિ. પાટણ), મહમદૃ ઐયુબ કડીવાલ (ઉ.વ.૨૨, રહે. ખડીયાસણ, તા.સિધ્ધપુર), મોહમ્મદૃ ઐયુબભાઇ સુણસરા ઉર્ફે મોહમ્મદૃ ખળી (ઉ.વ.૨૦, રહે. ખળી તા.સિધ્ધપુર હાલ દૃારૂલ સલૂમ માટલીવાલ મદ્રેસા, ભરૂચ), શફી રઇસ મુખી ઉર્ફે શફી છાપી (ઉ.વ.૨૧, રહે. છાપી તા.વડગામ બનાસકાંઠા, હાલ-દૃાભેલ મદ્રેેસા) અને મોહમદૃહસન હનીફભાઇ કરડીયા ઉર્ફે હસન હૈદૃરપુરી (ઉ.વ.૨૦, રહે. હૈદૃરપુરા તા.સરસ્વતી, જિ. પાટણ હાલ રહે. મદ્રેસા, ભરૂચ)ન્ો પકડ્યા હતા.
પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે, અમુક ત્રાસવાદૃીઓ જામિયા અબુલ હસન મદ્રેસા, ખડિયાસન ખાત્ો રહી વર્ષ-૨૦૨૩થી સક્રિય રીત્ો બોમ્બ બનાવવાની પધ્ધતિ અન્ો ૈંઈડ્ઢ ડેટોન્ોટ કરવાની મિકેનિઝમ શીખવા પ્રયત્ન કરી રહૃાા હતા. તથા ત્ો માટે ‘અકેલા મુજાહિદૃ કૈસા કરે અને અન્ય સમાન કિતાબોની પ્રિન્ટેડ કોપીઓ કરાવી અંદૃરો અંદૃર વહેંચી ત્ોનો અભ્યાસ કરી રહૃાા હતા.
મોહમ્મદૃ અમીન શેરા દ્વારા જેહાદૃી બયાન અનેે તકરીર પણ આપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું. કુલ ૯ ત્રાસવાદૃીઓએ વર્ષ ૨૦૨૩થી ૨૦૨૬ સુધીમાં કુલ ૮ વાર અલગ-અલગ જગ્યાએ વિવિધ એકસપ્લોઝિવ ટાઇમર મિકેનિઝમથી બ્લાસ્ટ કરવાની પધ્ધતિઓનો અભ્યાસ કરી સક્રિય પ્રયાસ પણ કર્યો હતો ત્ો માટે ત્ોઓએ ગનપાઉડર બનાવવા માટે રો ઇંગ્રિડિયંટન્ો ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મ અને લોકલ માર્કેટથી ખરીદૃી બોમ્બ ફોડવાની જુદૃી જુદૃી પધ્ધતિઓનો અભ્યાસ કર્યો હતો પોલીસ્ો મોહમ્મદૃ અમીન શેરા પાસ્ોથી ૈંઈડ્ઢ બોમ્બ બનાવવાની સામગ્રી કબ્જે કરી હતી.
પોલીસ્ો બિલાલ આબીદૃભાઇ શેરાએ અગાઉ પકડાયેલા મોહમ્મદૃ અમીન શેરાન્ો પ્ોનડ્રાઇવ આપી હતી જેમાં આતંકવાદૃી મસુદૃ અઝહરના જેહાદૃી બયાન, વિડિયો કિતાબો મળી આવી હતી.
પોલીસ્ો હાલ મહમદૃ ઐયુબ કડીવાલની પ્ાૂછપરછ કરતા જામવા મળ્યું હતું કે, મોહમ્મદૃ અમીન શેરા, અહમદૃ ગાજીવાલા, જકરિયા ઘઘા તથા અન્યો સાથે મળી મસ્જિદૃમાં ભેગા થઇ દૃાવત કરેલ અને ૈંઈડ્ઢ બોમ્બ અસ્ોમ્બલ કરી સફળ બ્લાસ્ટ કરવાનું શીખેલ હોવાનું જાણવા મળ્યું હતું આ પકડાયેલા ત્રાસવાદૃીઓ ‘અકેલા મુજાહિદૃ કેસ્ો કરે કિતાબની ઝેરોક્ષ કરાવી વાંચતા ત્ોમજ મદ્રેસાના અન્ય તાલીમાર્થીન્ો જેહાદૃમાં જોડાવા માટે દૃાવત આપતા હતા ત્ોઓના દ્વારા કુલ ૩ દૃાવત આપી હોવાનું ખુલવા પામ્યું હતું.

બ્ો ત્રાસવાદૃી જમ્મુ-કાશ્મીર જઇન્ો
એકે-૪૭ રાયફલ ચલાવવાની તાલીમ લઇ પરત આવ્યા હતા

ટાર્ગ્ોટ બાબત્ો ચાલી રહેલી તપાસ
પાકિસ્તાની ત્રાસવાદૃી સંસ્થા જૈશ-એ-મોહમ્મદૃ સાથે સંકળાયેલા અને હાલ પોલીસ સકંજામાં રહેલા ત્રાસવાદૃીઓની તપાસમાં મોટા ખુલાસા થયા હતા.
ત્રાસવાદૃી એહમદૃ અને મુદ્સરે આશરે ૬ મહિના અગાઉ જમ્મુ-કાશ્મીર ખાત્ો જઇન્ો એકે-૪૭ રાયફલ ચલાવવાની તાલીમ લીધી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.
ત્રાસવાદૃીઓએ બોમ્બ બ્લાસ્ટ પણ કર્યા હોવાનું ખુલ્યુ હતું જો કે, ટાર્ગ્ોટ બાબત્ો તપાસ ચાલી રહી છે. પાકિસ્તાની આકાઓા ઇશારે ત્ોઓ કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

નવ ત્રાસવાદૃીઓએ એક્ષપ્લોઝિવ ટાઇમર મેકિન્ોઝિમથી બ્લાસ્ટ કરવાની પધ્ધતિનો અભ્યાસ કરી આઠ સ્થળોએ સક્રિય પ્રયાસ કર્યો હતો

પ્ોન ડ્રાઇવમાંથી મસુદૃ અઝહરના વિડિયો, જેહાદૃી કિતાબો મળી; મોહમ્મદૃ અમીન શેરા પાસ્ોથી ૈંઈડ્ઢ બોમ્બ બનાવવાની સામગ્રી કબ્જે કરી હતી

કુલ ૧૩ આંતકાવાદૃીઓ એટીએસના સકંજામાં: પ્ાૂછપરછમાં ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી