કોકરોચ જનતા પાર્ટીની જંતર મંતરથી કૂચ
નીટ પરીક્ષા પ્ોપર લીકના મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે નવી દિૃલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા નવી દિૃલ્હીમાં જંતરમંતર ખાત્ો ચાલી રહેલા ધરણા- આંદૃોલનમાં સોમવારે સંસદૃ સુધી રેલી લઇ જવા એકત્ર થઇ સુત્રોચ્ચાર કરી રહેલા કોકરોચ જનાતાપાર્ટીના સમર્થકોન્ો વિખેરવા પોલીસ બળપ્રયોગ કરી રહી છે.
દૃેખાવકારો હિંસક બન્યા, પોલીસ બેરીકેડ તોડી, કોનોટ પ્લેસ સહિત અન્ોક સ્થળોએ પથ્થરમારો
નીટ પેપર લીકમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધરમેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દિૃલ્હીમાં જંતર મંતર ખાતે ધરણામાં આજે સંસદૃભવન ભણી કુચમાં હજારો પ્રદૃેશકારીઓ પોલીસ બેરીકેડ તોડીને તથા પોલીસ-અર્ધલશ્કરી દૃળોની ટુકડીઓને પણ હંફાવતા સંસદૃભવનની નજીક પહોંચતા તેઓને આગળ વધતા અટકાવવા માટે લાઠીચાર્જ કર્યો હતો પણ હજારો દૃેખાવકારો તેની પણ પરવા કર્યા વગર જ આગળ વધતા તેઓ પર અશ્રુવાયુ છોડવામાં આવ્યો છે પણ હજારો લોકો સંસદૃભવન નજીક છેક રેલભવન સુધી પહોંચી ગયા છે અને હવે તેઓને અંદૃર ઘુસતા અટકાવવા માટે સંસદૃ ભવનના તમામ દૃરવાજા બંધ કરી દૃેવાયા છે તથા સંસદૃભવન આગળ લોખંડી પોલીસ બંદૃોબસ્ત લાદૃી દૃેવાયા છે. એક તરફ સંસદૃની અંદૃર જબરો હંગામો છે તે વચ્ચે લાંબા સમય બાદૃ પ્રથમ વખત સંસદૃભવન બહાર આ રીતે હજારો લોકો પહોંચતા સરકારની હવે પરિક્ષા શરૂ થઈ છે. આ અગાઉ આજે સવારે કોકરોચ જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાઓ જંતર મંતર ખાતે એકત્ર થયા હતા તથા તેઓએ સંસદૃભવન ભણી કૂચ શરુ કરી હતી. આ તમામ મધરાતથી જ જંતર મંતર પાસે એકત્ર થવા લાગ્યા હતા. કોનોટ પ્લેસ સહિત અન્ોક સ્થળોએ પથ્થરમારો ત્ોમજ તોડફોડના બનાવો વચ્ચે સરકારે સાવચેતીના ભાગરૂપે મોબાઈલ, ઈન્ટરનેટ સેવા બંધ કરી દૃીધી હતી તથા અર્ધલશ્કરી દૃળોની ૨૫ બટાલીયન ખડકી દૃીધી હતી. જો કે પ્રદૃર્શનકારીઓ જરા પણ અટકયા વગર જ આગળ ધપવા લાગ્યા હતા અને પોલીસે તેમને રોકવા લાઠીચાર્જ કર્યો હતો તથા બાદૃમાં ટીયરગેસ પણ છોડયો હતો અને માર્ગો પર બેરીકેડ ગોઠવી હતી.
બીજી તરફ સંસદૃભવનની સુરક્ષા પણ વધારી દૃીધી હતી. દિૃલ્હીમાં અગાઉ જ આ વિસ્તારના મેટ્રો સ્ટેશન બંધ કરી દૃેવાયા હતા તથા જંતર મંતરમાં પણ વધુ લોકો પહોંચે નહી તેની િંચતા કરવામાં આવી હતી પણ કોકરોચ જનતા પાર્ટીનું આંદૃોલન સ્વયંભુ હોય તે રીતે આગળ
વધ્યુ હતું. પ્રદૃર્શનકારીઓ સંસદૃભવનથી થોડે દૃુર અટકયા છે અને હવે દિૃલ્હીના પોલીસ કમિશ્ર્નર ખુદૃ દૃોડી આવ્યા છે.