પેટ્રોલ અને ડીઝલ દૃેશની અર્થવ્યવસ્થાની જીવન રેખા બની ચૂક્યા છે, ઇંધણના ભાવમાં વધારો થતા મોંઘવારી વધે છે
ભારતના બંધારણની મૂળ ભાવના માત્ર આર્થિક વિકાસ નથી પરંતુ એક એવા ક્લાણકારી રાજ્યની સ્થાપના છે જ્યાં વિકાસનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે. આ વિચારધારા અંતર્ગત સ્વતંત્રતા પછી એવી કર વ્યવસ્થાનો અમલ કરાવો જેમાં જીવન જીવવા માટેની જરૂરી વસ્તુઓ સામાન્ય નાગરિકોન્ો સરળતાથી મળે ત્ોવી વ્યવસ્થા છે.
આથી લાંબા સમય સુધી રોટી કપડા અન્ો મકાનન્ો પાયાની જરૂરિયાત માનીન્ો આ બધી વસ્તુઓ પર ઓછો કર તથા મોજશોખની વસ્તુઓ પર વધુ કર નાંખવામાં આવતો હોય છે.
૨૧મી સદિૃમાં પ્ોટ્રોલ અને ડિઝલ માત્ર વાહનોમાં પ્ાૂરવામાં આવતું ઇંધણ નથી પરંતુ દૃેશની અર્થવ્યવસ્થાની જીવનરેખા છે ખેતી, ઉદ્યોગ, પરિવહન, વેપાર તથા સામાન્ય નાગરિકોની રોજીરોટી પ્ોટ્રોલ-ડિઝલ પર નિર્ભર છે આ ઇંધણ જો મોંઘુ થાય તો મોંઘવારી વધે છે.
અન્ો આ બાબતની સીધી અસર સામાન્ય નાગરિકના ખીસ્સા પર પડે છે આથી આ પ્રશ્ર્ન મહત્વપ્ાૂર્ણ છે કે, પ્ોટ્રોલ અને ડિઝલન્ો દૃેશની પાયાની જરૂરિયાત માનીન્ો આ ઇંધણ પર કર વ્યવસ્થાનો વિચાર નવી રીત્ો કરી શકાય નહીં?
બંધારણમાં કલમ ૨૧ મુજબ દૃરેક નાગરિકન્ો ગરિમાપ્ાૂર્વક જીવન જીવવાનો અધિકાર છે આથી જીવન જરૂરિયાતવાળી વસ્તુઓ પર વધુ કરનો બોજો માત્ર આર્થિક નહીં પરંતુ બંધારણીય તથા સામાજિક થાય તો વિષય પણ બન્ો છે.
પ્ોટ્રોલ અનેે ડિઝલ પર વધુ કર નાખવાથી સૌથી વધુ ભારણ ખેડૂતો, શ્રમિકો, નાના વેપારીઓ તથા કરની આવક વધારવાનો હોવો જોઇએ નહીં પરંતુ આ દૃરોમાં ઘટાડો કરીન્ો નાગરિકોનું જીવન સરળ બનાવવું જોઇએ.
પ્ોટ્રોલ તથા ડિઝલ પર લાગતો કર એ અશ્ય કર છે જેમાં અમીર લોકો તથા સામાન્ય વર્ગના નાગરિકો પાસ્ોથી સમાન દૃરે કરની વસુલાત કરવામાં આવે છે આ કારણથી અર્થશાસ્ત્રીઓ આ બાબતન્ો પ્રતિગામી કરવ્યવસ્થા માન્ો છે કારણ કે, ત્ોમાં ચૂકવણી બાબત્ો ધ્યાન આપવામાં આવતું નથી.જ્યારે વીજળી જેવી જરૂરિયાતવાળી વસ્તુઓમાં અલગ-અલગ વર્ગ માટે અલગ દૃર છે માત્ર ઇંધણ પર આવી કોઇ વ્યવસ્થા નથી ભારતમાં ટેકસ સ્ટ્રકચરનું વૈશ્ર્વિર પરિશ્ય આર્થિક વિકાસના સ્તરે અલગ-અલગ છે વિકસિત દૃેશો દૃા.ત. યુનાઇટેડ િંકદૃડમ (પ્રતિ આવક રૂા.૫૧ લાખ) પર ઇંધણ પર ટેકસનું ભારણ ૫૪.૧ ટકો તથા યુરોપમાં સરેરાશ ૫૭ ટકા છે કારણ કે,સ એ દૃેશમાં પ્રતિ વ્યક્તિ આવક અને સામાજિક સુરક્ષાનું સ્તર ઘણું ઊંચું છે. ભારતમાં (પ્રતિ વ્યક્તિ આવક રૂા.૨.૫ લાખ) જેમ કે, વિકાસશીલ દૃેશમાં ઇંધણ પર ૪૦ ટકાથી વધુ ટેકસ બોજ છે જેથી આ વસ્તુ વિલાસીત વસ્તુની શ્રેણીમાં આવે છે પરંતુ આ ઇંધણ ખરેખર દૃરેક નાગરિકોની પાયાની જરૂરિયાત છે.
ભારતમાં સૌથી મોટો પડકાર આ છે કે, ડાયરેકટર ટેકસ ચૂકવવાનો દૃાયરો ઘણો સિમિત છે. આથી કેન્દ્ર તથા રાજ્ય સરકારો માટે પ્ોટ્રોલ અને ડિઝલ કરની આવકનો મુખ્ય સ્ત્રોત બન્યો છે આ સૌથી મોટો નીતિગત વિરોધાભાસ છે.
એક તરફ સરકાર ૮૦ કરોડ લોકોન્ો મફત અનાજ આપ્ો છે તો બીજી તરફ ત્ોમની રોજીરોટી સાથે સંકળાયેલ ઇંધણ પર અપ્રત્યક્ષ કરની વસુલાત કરે છે. જો ડિઝલનો ભાવ વધે તો દૃરેક ચીજ વસ્તુઓના ભાવ પર વિપરિત અસર પડતી હોય છે અને જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધે છે.
આથી મધ્યમ વર્ગ માટે રાહતની સાથે સાથે મોંઘવારી બોઝ વધે છે. જીએસટીના અમલ વેળા એક દૃેશ એક કરની ધારણા રજૂ કરવામાં આવી હતી પરંતુ પ્ોટ્રોલ, ડિઝલ, ક્રૂડઓઇલ, વિમાનનું ઇંધણ આજે પણ આ દૃાયરાથી બહાર છે. કેન્દ્ર આ વસ્તુઓ પર કર તથા રાજ્યો ટેકસ લઇ રહૃાા છે. રાજ્યો માટે પ્ોટ્રોલનું ઉત્પાદૃન મુખ્ય કરની આવક છે અને કેન્દ્ર માટે પણ સ્થિર આવકનો સ્ત્રોત છે આ કારણથી સર્વસંમતિ થવા છતાં ઇંધણન્ો જીએસટીના દૃાયરામાં લાવી શકાતું નથી. હાલમાં જીએસટી મુખ્ય સ્વરૂપ્ો ચાર ટેકસ સ્લેબમાં છે પ્રથમ ૦ (કર મુકત) જેમાં જરૂરી ખાધ પદૃાર્થ, જીવન રક્ષક દૃવાઓ પુસ્તકો, જીવન વીમાં પોલીસી, કૃષિ અને ડેરીના ઉત્પાદૃનો, મોટા ભાગની ઇલેકટ્રોનિક તથા સામાન્ય સ્ોવાઓ વગ્ોરેનો સમાવેશ થાય છે.
જ્યારે ચર્તુથ શ્રેણી ૪૦ ટકા કર લકઝરી તથા હાનિકારક વસ્તુઓ પર લગાવવામાં આવ્યો છે. બંધારણની કલમ ૭ મુજબ કેન્દ્ર તથા રાજ્ય સરકારોન્ો કર લગાવવાનો અધિકાર છે છતાં પ્ોટ્રોલ તથા ડિઝલ આજે જીએસટીના દૃાયરાની બહાર છે આથી ઇંધણ પર ૪૪ ટકા ટેકસ લાગ્ો છે.