પરિવહન પોર્ટલ પર આધારકાર્ડ િંલક કરવું હવે ફરજીયાત
દૃેશભરમાં વાહન માહિલીકીની તબદૃીલી અને નો-ઓબ્જેકશન સર્ટિફકેટ-ર્દ્ગંઝ્ર મેળવવાની પ્રક્રિયાન્ો વધુ પારદૃર્શક, સુરક્ષિત અને સરળ બનાવવાના હેતુથી ભારત સરકાર દ્વારપા પરિવહન પોર્ટલ પર એક મહત્વપ્ાૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે.
આ નવી વ્યવસ્થા અંતર્ગત હવે વાહનની માલિકી ફેરફાર અને અન્ય રાજ્યોમાં વાહન તબદૃીલ કરવાના કિસ્સામાં પરિહવન પોર્ટલ પર આધાર કાર્ડ િંલક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દૃેશભરમાં આ નિર્ણયનો અમલ તા.૧૫ જુલાઇ ૨૦૨૬થી કરી દૃેવામાં આવ્યો છે. વાહન ધરાવતા તમામ નાગરિકોન્ો વાહન રેકોર્ડ અને આધાર કાર્ડના રેકોર્ડમાં કોઇપણ પ્રકારની વિસંગતતા કે સમસ્યા સર્જાય નહીં ત્ોવા હેતુથી આ બ્ો મહત્વપ્ાૂર્ણ સ્ોવાઓમાં સુધારો કરાયો છે. આ પ્રક્રિયા અંતર્ગત દૃરેક અરજદૃારે પોતાના આધાર કાર્ડની વિગતો પરિવહન પોર્ટલ પર દૃાખલ કરવાની રહેશે. જો આધાર કાર્ડની વિગતો સંપ્ાૂર્ણ મેચ હશે તો જ વાહન માલિકી બદૃલવાની પ્રક્રિયા ઓનલાઇન માદ્યમથી પ્ાૂર્ણ થઇ શકશે.
આધાર કાર્ડ પરવિહન પોર્ટલની વિગતોમાં કોઇ તફાવત જણાશે તો અરજતારે પોતાના ડ્રાઇવિંગ લાયસન્સની વિગતો દૃાખલ કર્યા બાદૃ જ આ પ્રક્રિયા આગળ વધશે. આ ઉપરાંત જો આરસી બુક અને ડ્રાઇિંવગ લાસસન્સની વિગતોમાં પણ કોઇ વિસંગતતા હોય તો ત્ોવા કિસ્સામાં અરજદૃારે જરૂરી આધાર-પુરાવા સાથે સંબંધિત આર.ટી.ઓ. કચેરીએ રૂપરૂ જઇન્ો જ પ્રક્રિયા પ્ાૂર્ણ કરાવવાની રહેશે.