Jai Hind

રાહુલ-પ્રિયંકા, અખિલેશ યાદવની અટકાયત

પેપર લીક મામલે વડાપ્રધાનના નિવાસ નજીક કોંગ્રેસના ધરણા

આપણા વિદ્યાર્થીઓન્ો ન્યાય મળવો જોઇએ:ભારતીયોન્ો રાહુલ ગાંધીની અપીલ: રાહુલ પોતાની વાતમાંથી ફરી ગયાનો કેન્દ્રિય મંત્રી જિત્ોન્દ્રિંસહનો દૃાવો

દિૃલ્હીમાં પેપર લીક અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના વાયનાડ સાંસદૃ પ્રિયંકા ગાંધી, પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના આગેવાનો ૭ લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસ નજીક ધરણા પર બેસી ગયા હતા. વિપક્ષી નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી, ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહૃાા હતા. રાહુલ ગાંધી અને અખિલેશ યાદૃવની અટકાયત, પોલીસની ટીમ રાહુલ ગાંધીને ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં ાવી હતી. પ્રિયંકા ગાંધી સહિત ન્ોતાઓની પણ અટકાયત કરાઈ હતી અન્ો ત્ોમન્ો દિૃલ્હીમાં અલગ અલગ પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.
વડાપ્રધાન આવાસ બહાર ધરણા પર બેઠેલા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર પર ે હુમલો કરતાં તેમણે લખ્યું હતું કે, ’વડાપ્રધાન મોદૃીને લાગે છે કે તેઓ જવાબ આપ્યા વિના અને કોઈ પરિણામ ભોગવ્યા વિના બચી જશે, પરંતુ તેઓ એવું નહીં કરી શકે, આ વખતે તો બિલકુલ નહીં.’ દૃેશવાસીઓને સમર્થન આપવા અપીલ કરતા તેમણે ઉમેર્યું હતું કે, ’હું એ દૃરેક દૃેશભક્ત ભારતીયને અપીલ કરું છું જેઓ માને છે કે આપણા વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ – તેઓ વડાપ્રધાન આવાસ સામે આપણા ધરણામાં જોડાય. ભારતના વિદ્યાર્થીઓના અવાજને નજરઅંદૃાજ કરી શકાય નહીં.’
નવી દિૃલ્હીમાં કોંગ્રેસના પ્રદૃર્શન દૃરમિયાન નેતા વિપક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદૃ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર િંસહે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, સરકારે નીટ મુદ્દે સંસદૃમાં ચર્ચા કરવાની માંગ સ્વીકારી લીધી હોવા છતાં રાહુલ ગાંધી પોતાની શરત બદૃલીને હવે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર અડી ગયા છે. જિતેન્દ્ર િંસહના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી જેવા વરિષ્ઠ નેતાનું પોતાની વાતમાંથી ફરી જવું એ અત્યંત કમનસીબ અને લોકશાહીના સિદ્ધાંતોથી વિપરીત છે.