Jai Hind

INDO-MIM લિમિટેડ: આઇપીઓ 23 જુલાઈ, 2026ને ગુરુવારે ખુલશે

INDO-MIMલિમિટેડ (“કંપની”)નો આઈપીઓ (પ્રારંભિક જાહેર ભરણું) 23 જુલાઈ, 2026ને ગુરુવારે ખુલશે, જેમાં 1ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરની ઓફર રજૂ થશે (“ઇક્વિટી શેર” અને આ પ્રકારની ઓફરને ઓફર”). એન્કર ઇન્વેસ્ટર બિડિંગ માટેની તારીખ આઇપીઓ/બિડ ખુલ્યાની તારીખના એક દિવસ અગાઉ એટલે કે 22 જુલાઈ, 2026ને બુધવાર છે. બિડ/ઓફર 27 જુલાઈ, 2026ને સોમવારે બંધ થશે. ઞઙઈં મેન્ડેટ એન્ડ ટાઇમ અને ડેટ બિડ/ઓફર બંધ થયાની તારીખે સાંજના 5,00ની રહેશે
ઓફરની પ્રાઇસ બેન્ડ 1ની ફેસ વેલ્યુ ધરાવતા કંપનીના દરેક ઇક્વિટી શેરદીઠ 461થી 1ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરદીઠ 485 નક્કી થઈ છે. બિડ લઘુતમ 30 ઇક્વિટી શેર માટે કરી શકાશે, જે દરેકની ફેસ વેલ્યુ 1 છે અને પછી વધારે રોકાણ 30 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે, જે દરેકની ફેસ વેલ્યુ પણ 1 છે.
ઓફરમાં 5,000,00 મિલિયન સુધીના કુલ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને વિક્રેતા શેરધારકો દ્વારા 68,291,022 ઇક્વિટી શેરની ઑફર ફોર સેલ શામેલ છે.
ઓફર ફોર સેલમાં ગ્રીન મીડોઝ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (કોર્પોરેટ પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર)ના 10 મિલિયન સુધીના 60,524,322 ઇક્વિટી શેર; અનુરાધા કોદુરી (ઇન્ડિવિડયુઅલ પ્રમોટર ગ્રૂપ સેલિંગ શેરહોલ્ડર)ના મિલિયનના 5,459,000 ઇક્વિટી શેર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી મદ્રાસ (અન્ય વિક્રેતા શેરધારક) (સંયુક્તપણે “વિક્રેતા શેરધારકો”)ના મિલિયનના 2,307,700 ઇક્વિટી શેર શામેલ છે.