Jai Hind

CJPએ ફૂંક્યું આંદૃોલનનું રણિંશગુ; જંતર-મંતર બાદ હવે દેશભરમાં પ્રદૃર્શન કરવા CJPની જાહેરાત

અભિજીત દૃીપકેની કોકરોચ જનતા પાર્ટી (ઝ્રત્નઁ)એ ગુરુવારે જંતર-મંતર પર થઈ રહેલા વિદ્યાર્થી આંદૃોલનને એક ડગલું આગળ વધારવાની જાહેરાત કરી છે. ઝ્રત્નઁએ શુક્રવારે દૃેશભરના તમામ જિલ્લાઓમાં આંદૃોલન કરવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરી છે. કોકરોચ જનતા પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ઠ’ પર શેર કરવામાં આવેલા પોસ્ટરમાં દૃેશભરમાં ૨૪ જુલાઈએ વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ પ્રદૃર્શન કરવા માટે કહેવામાં આવ્યું છે. ગયા મહિનાથી દિૃલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદૃર્શન ચાલુ છે.
આ માટે ઝ્રત્નઁએ પાંચ મુદ્દા બતાવ્યા છે. સૌથી પહેલાં વહીવટીતંત્ર પાસેથી પરવાનગી લેવા માટે કહેવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસને લેખિતમાં પ્રદૃર્શન માટે અરજી કરો. કહેવામાં આવ્યું છે કે, મંજૂરી પત્ર (અપ્રૂવલ લેટર) પોતાની પાસે રાખો, નંબર અને સમય વગેરે કન્ફર્મ કરો. માર્ચ માટે ઝડપથી કાનૂની સલાહ લેવા અંગે વિચાર કરો.
આ સિવાય પોસ્ટર અને ક્રિએટિવ ડિઝાઇન કરવા માટે કહેવાયું છે. સાથે જ સોશિયલ મીડિયા પર અપીલ કરો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઈ શકે. પોસ્ટર્સ અને બેનર્સ પ્રિન્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે અને ત્યારબાદૃ શાંતિપૂર્ણ રીતે માર્ચ કરવા વિશે વાત કરવામાં આવી છે. આ પહેલાં ઝ્રત્નઁએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પોતાની માંગને ફરીથી દૃોહરાવતા કહૃાું કે, પ્રશ્ર્નપત્ર લીકના કેસોમાં કાર્યવાહી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની જાહેરાતમાં જવાબદૃેહીના મુદ્દે કોઈ વાત કરવામાં આવી નથી. મોદૃીએ સવારે ’ઠ’ પર એક પોસ્ટમાં પ્રશ્ર્નપત્ર લીકમાં સામેલ લોકોને વહેલી તકે કડકમાં કડક સજા અપાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની જાહેરાત કરી અને કહૃાું કે, “આપણા યુવાનોના કલ્યાણ અને ભવિષ્યથી વિશેષ કંઈ પણ મહત્વપૂર્ણ નથી.”
પીએમ મોદૃીએ પોસ્ટમાં કહૃાું કે, “આપણા યુવાનોના કલ્યાણ અને ભવિષ્યથી વિશેષ કંઈ પણ મહત્વપૂર્ણ નથી. આપણા યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓને છોડવામાં આવશે નહીં.” નેશનલ એલિજિબિલિટી કમ એન્ટરન્સ ટેસ્ટ (દ્ગઈઈ્) પ્રશ્ર્નપત્ર લીકને લઈને યુવાનોના સતત ચાલુ વિરોધ પ્રદૃર્શનો વચ્ચે વડાપ્રધાને એ પણ કહૃાું કે, પ્રશ્ર્નપત્ર લીકના કેસોમાં સામેલ લોકોને વહેલી તકે કઠોર સજા આપવા માટે સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટો સ્થાપવાનો નિર્ણય લીધો છે.