વૈષ્ણોદૃેવીની યાત્રા ફરી શરૂ જય હિન્દ 3 hours ago જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાનના કારણે છ દિૃવસથી સ્થગિત કરાયેલી વૈષ્ણોદૃેવીની યાત્રા ફરી શરૂ કરાતા યાત્રાના બ્ોઝ કેમ્પ કટરા ખાત્ોથી યાત્રાળુઓ વૈષ્ણોદૃેવી મંદિૃરના માર્ગ્ો પ્રસ્થાન કરી રહૃાા છે.