Jai Hind

વિનમ્રતા સાથે જવાબદૃારી સ્વીકારું છું : પ્રહલાદૃ જોશી

નીટ-ેં UG વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદૃ પ્રહલાદૃ જોશીને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની જવાબદૃારી સોંપવામાં આવી છે.
નવી જવાબદૃારી મળ્યા બાદૃ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીનો આભાર માનતા કહૃાું કે, તેઓ પૂરી નિષ્ઠાથી આ જવાબદૃારી નિભાવશે અને વડાપ્રધાનની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરશે.
નવી જવાબદૃારી અંગે પ્રહલાદૃ જોશીએ જણાવ્યું કે, હું આ જવાબદૃારીને કર્તવ્ય અને વિનમ્રતાના ભાવ સાથે સ્વીકારું છું. હું વડાપ્રધાનનો આભારી છું અને મને આપેલી જવાબદૃારી પર ખરા ઉતરવા માટે પૂરો પ્રયાસ કરીશ. તેમણે ઉમેર્યું કે, મોદૃી સરકારના છેલ્લા ૧૨ વર્ષના કાર્યકાળમાં દૃેશે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ મેળવી છે.