Jai Hind

૧૦૦ ટકા શુદ્ધ પેટ્રોલની માંગ કોકરોચ બાદ હવે E20 જનતા પાર્ટી મેદાનમાં

E20 જનતા પાર્ટી પોતાને નાગરિકો દ્વારા ચલાવવામાં આવતું એક ગ્રાહક અધિકાર અભિયાન ગણાવે છે

જંતર-મંતર પર થયેલા આંદૃોલનો અને NEET પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામા બાદૃ હવે સોશિયલ મીડિયા પર એક નવી પાર્ટી ચર્ચામાં આવી છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક લાંબી પોસ્ટ મુજબ, ઈ૨૦ જનતા પાર્ટી પોતાને નાગરિકો દ્વારા ચલાવવામાં આવતું એક ગ્રાહક અધિકાર અભિયાન (કન્ઝ્યુમર રાઈટ કેમ્પેઈન) ગણાવે છે. ઠ અને ઇન્સ્ટાગ્રામ પર આ પાર્ટી સાથે લોકો ખૂબ જ ઝડપથી જોડાઈ રહૃાા છે. આ પાર્ટીની માત્ર એક જ માંગ છે કે ગ્રાહકોને ઇથેનોલ ફ્રી ૧૦૦% શુદ્ધ પેટ્રોલ પૂરું પાડવામાં આવે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ અને ઇન્સ્ટાગ્રામ પર સક્રિય આ ગ્રુપનું કહેવું છે કે યુઅલ પૉલિસીમાં પારદૃર્શિતા, સાચી માહિતી અને ઉપભોક્તાઓની પસંદૃગીનું સન્માન થવું જોઈએ. તેમની મુખ્ય માંગણીઓ :
દૃેશના દૃરેક પેટ્રોલ પંપ પર ઈ૨૦ યુઅલની સાથેસાથે ૧૦૦% શુદ્ધ પેટ્રોલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે.
ગ્રાહકોને પોતાની જરૂરિયાત અને પસંદૃગીના આધારે પેટ્રોલ પસંદૃ કરવાની સંપૂર્ણ આઝાદૃી મળવી જોઈએ.
ઘણા વાહન માલિકોએ માઇલેજમાં ઘટાડો, એન્જિનની ખરાબી, મેન્ટેનન્સ ખર્ચ અને લાંબા ગાળામાં એન્જિન પર થતી અસર અંગે િંચતા વ્યક્ત કરી છે.
તમામ પ્રકારના યુઅલનું સાફ લેબિંલગ કરવામાં આવે અને અલગ-અલગ યુઅલ બ્લૅન્ડના ફાયદૃા તથા નુકસાનથી જોડાયેલ ડેટા સાર્વજનિક કરવામાં આવે.
માઇલેજ, એન્જિન પર અસર, પ્રદૃૂષણ અને મેન્ટેનન્સ ખર્ચ પર સ્વતંત્ર રિસર્ચ (ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચ) કરાવીને તેનો રિપોર્ટ લોકોની સામે મૂકવામાં આવે.
ઈ૨૦ જનતા પાર્ટીની કામ કરવાની શૈલી ઘણે અંશે અભિજિત દૃીપકે દ્વારા શરૂ કરવામાં આવેલી કોકરોચ જનતા પાર્ટી જેવી જ છે. આ ગ્રુપ પણ સોશિયલ મીડિયા, મીમ્સ અને વ્યંગ્યના માધ્યમથી લોકોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહૃાું છે. ઝ્રત્નઁ ની શરૂઆત વર્ષ ૨૦૨૬ ના મે મહિનામાં થઈ હતી. જે એક સટાયર કેમ્પેઈન તરીકે શરૂ થયું હતું અને બાદૃમાં દિૃલ્હીમાં એક મોટા આંદૃોલનમાં ફેરવાઈ ગયું હતું. ઈ૨૦ જનતા પાર્ટી પણ સમાન શૈલી અપનાવી રહી છે.
હાલના તબક્કે ઈ૨૦ જનતા પાર્ટી કોઈ ઔપચારિક સંગઠન નથી. તેનું કોઈ સત્તાવાર સંસ્થાપક કે મોટા સ્તર પર રસ્તા પરનું આંદૃોલન નથી. આ એક ડિજિટલ અભિયાન તરીકે સોશિયલ મીડિયા પર સક્રિય છે. પરંતુ ઠ અને ઇન્સ્ટાગ્રામ પર લોકો ઝડપથી આનાથી જોડાઈ રહૃાા છે. અહેવાલ લખાય છે ત્યાં સુધી ઠ પર આ હેન્ડલના અંદૃાજે ૧૩,૦૦૦ થી વધુ અને ઇન્સ્ટાગ્રામ પર અંદૃાજે ૮,૮૦૦ થી વધુ ફોલોઅર્સ થઈ ચૂક્યા છે.