માત્ર રાજીનામાથી કામ નહીં ચાલે!
નીટ પેપર લીક મામલે વધતા રાજકીય દૃબાણ અને દૃેશભરમાં થયેલા વિરોધ પ્રદૃર્શનો વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદૃેથી રાજીનામું આપી દૃીધું છે. કોંગ્રેસ આ મુદ્દાને પૂરો થયેલો માનવા તૈયાર નથી. પાર્ટીનું કહેવું છે કે, માત્ર રાજીનામું આપવું પૂરતું નથી. કોંગ્રેસે આ મામલે વધુ ૨ નવી માંગણીઓ સામે રાખી છે.
હુમલાખોરો સામે કાર્યવાહી: કોંગ્રેસની પહેલી માંગ છે કે, વિદ્યાર્થીઓ અને પ્રદૃર્શનકારીઓ પર કથિત રીતે હુમલો કરનારા લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવે. પાર્ટીનું કહેવું છે કે, વિરોધ પ્રદૃર્શન દૃરમિયાન ઘણા વિદ્યાર્થીઓ સાથે દૃુર્વ્યવહાર થયો હતો, તેથી તેમાં જવાબદૃાર લોકો સામે પગલાં લેવાવા જોઈએ.પીએમ મોદૃી માફી માંગે: પાર્ટીની બીજી માંગ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આ સમગ્ર મામલે દૃેશના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોની જાહેરમાં માફી માંગે. કોંગ્રેસનો આરોપ છે કે, પરીક્ષા પ્રણાલીમાં થયેલી ગડબડો અને તેનાથી ઊભી થયેલી પરિસ્થિતિઓએ લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય પ્રભાવિત કર્યું છે, તેથી સરકારે પોતાની જવાબદૃારી સ્વીકારવી જોઈએ.