ઓછા માર્ક્સ આવ્યા હતા
એક તરફ જ્યાં નવી દિૃલ્હીના જંતર-મંતર પર દ્ગઈઈ્ પેપર લીકને લઈને ચાલી રહેલું કોકરોચ જનતા પાર્ટીનું આંદૃોલન પૂરું થઈ ગયું છે, તો બીજી તરફ આનાથી જોડાયેલા આત્મહત્યાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહૃાા. હવે મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાંથી આવા જ એક સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અહીં કરજત તાલુકાના એક ગામમાં ૧૯ વર્ષની વિદ્યાર્થીની અંકિતા સાંગલેએ દ્ગઈઈ્ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા બાદૃ તણાવમાં આવીને આત્મહત્યા કરી લીધી છે.
અંકિતાએ દિૃલ્હીમાં ઝ્રત્નઁની આગેવાનીમાં ચાલી રહેલ વિરોધ પ્રદૃર્શન પૂરું થવાના એક દિૃવસ પછી જ આ ભયાનક પગલુ ભર્યું છે. તમને જણાવી દૃઈએ કે નીટ પરીક્ષામાં થયેલા પેપર લીક, રી-એક્ઝામ અને પરિણામોની અનિશ્ર્ચિતતા વચ્ચે ઘણા વિદ્યાર્થીઓ ભારે માનસિક દૃબાણમાંથી પસાર થઈ રહૃાા હતા. આ પહેલા પણ દૃેશના અલગ-અલગ ખૂણેથી ઓછામાં ઓછા ૨૦ વિદ્યાર્થીઓએ પેપર લીકને જવાબદૃાર ઠેરવતા આત્મહત્યા કરી લીધી હતી. હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને સરકાર તરફથી આશ્ર્વાસન મળ્યા બાદૃ જંતર-મંતર પર ઝ્રત્નઁનો વિરોધ પ્રદૃર્શન અને અનશન તો સમાપ્ત થઈ ગયો, પરંતુ આત્મહત્યાનો સિલસિલો ચાલુ છે.