દૃેશમાં અત્યાર સુધીનો અનુભવ એવો છે કે, પ્રજાના આક્રોશને ઠંડો પાડવા માટે ટાસ્ક ફોર્સ રચાતી હોય છે
નીટ પ્ોપર લીક મામલામાં દૃેશભરમાં થયેલો યુવાનોમાં આક્રોશ એ દૃર્શાવ્યું છે કે, ત્ોઓ હાલની જે વ્યવસ્થા છે ત્ોમાં ભેદૃભાવ, ભ્રષ્ટાચાર અન્ો અયોગ્ય બાબતોન્ો સહન કરવા ત્ૌયાર નથી પરીક્ષાની વિશ્ર્વસનીયતા વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવેલ ટાસ્ક ફોર્સ નિશ્ર્ચિત સ્વરૂપ્ો આ દિૃશામાં બદૃલાવ કરશે ત્ોવી આશા ઉભી થઇ છે.
આથી ભાજપ સરકારે ભવિષ્યમાં પ્ોપર લીકની ઘટના રોકવા અન્ો પરીક્ષા પધ્ધતિમાં સુધારા કરવા માટે ધડાધડ પગલાં લીધા છે ત્ોના ભાગરૂપ્ો એક તરફ પ્ોપર લીક વિરોધ કાયદૃાન્ો કડક બનાવવાનો ખરડો સંસદૃમાં રજૂ કરાયો તો બીજી તરફ એક ટાસ્ક ફોર્સની રચના કરી છે.
પ્ોપર લીકન્ો રોકવા માટે વર્ષ ૨૦૨૪માં બનાવવામાં આવેલા કાયદૃાની જોગવાઇઓ કકડ કરવામાં આવી છે આ જોગવાઇ મુજબ પ્ોપર લીકના દૃોષિતોન્ો ૧૦ વર્ષની સજા અન્ો રૂપિયા ૧૦ કરોડના દૃંડની જોગવાઇ છે જ્યારે ટાસ્ક ફોર્સ પરીક્ષા પધ્ધતિમાં શું સુધારા કરવા પડશે ત્ોના પર ધ્યાન કેન્દ્રિત કરશે. દૃેશની ટોચની આઇટી કંપની ઇન્ફોસિસના સહ સ્થાપક અને દૃેશમાં આધાર કાર્ડની વ્યવસ્થા વિકસાવવાનું શ્રેય જેમન્ો અપાય છે ત્ોવા નંદૃન નિલેકલીના વડપણ હેઠળ રચાયેલી ટાસ્ક ફોર્સમાં ઇસરોના ભૂતપ્ાૂર્વ વડા એસ. સોમનાથ આઇબીના જૂના ચીફ તપન ડેકા, ભૂતપ્ાૂર્વ શિક્ષણ સચિવ
અને ગુજરાત કેડરના આઇએએસ અધિકારી અનિતા કરવાલ, આઇઆઇટી મદ્રાસના ડિરેકટર વી. કામકોટિ અન્ો લોજિસ્ટિક નિષ્ણાંત અમૃતલાલ મીણા એમ ૬ સભ્યો છે.
આ ૬ ધુરંધરો દૃેશની તમામ સ્તરની પરીક્ષાઓન્ો કઇ રીત્ો લેવી, પારદૃર્શક બનાવવી, એ માટેની ભલામણો કરશે ત્ોમાં મુખ્ય ભાર સાયબર સિક્યુરિટી પર છે કારણ કે, પ્ોપર ફુટવામાં મુખ્ય ભૂમિકા હેકર્સની હોય છે.
દૃેશમાં અત્યાર સુધીનો બધાન્ો અનુભવ એવો છે કે, પ્રજાના આક્રોશન્ો ઠંડો પાડવા માટે સરકાર ટાસ્ક ફોર્સ સહિતના ગતકડા ઉભા કરે છે પરંતુ ત્ોનું કોઇ નક્કર પરિણામ આવતું નથી મોટા ભાગના કિસ્સાઓમા ટાસ્ક ફોર્સ પ્રમાણીકતાથી કામ કરીન્ો સારી ભલામણો કરે છે પણ ત્ોના કારણે સરકારમાં બ્ોઠેલા લોકોના હિતન્ો જોખમ થતું હોય છે ત્ોના કારણે આ ભલામણોનો અમલ થતો નથી.
ત્ોનું કારણ આ છે કે, ગમે ત્ોવી સારી ભલામણોનો અમલ જેણે કરવાનો છે એ તંત્ર જ સડેલું છે આ તંત્રમાં બ્ોઠેલા લોકોન્ો ગમે ત્ો રીત્ો ગાડુ ગબડાવવામાં રસ હોય છે આથી પરીક્ષા પધ્ધતિમાં ધકેલપંચા દૃોઢશો ચાલે છે. પ્રજાએ ચૂંટેલા જનપ્રતિનિધિઓન્ો પ્રજાનું ભલું કરવાના બદૃલે સત્તા પર ટકી રહેવામાં વધુ રસ હોય છે આથી આ લોકો આંખ આડા કાન કરે છે આથી દૃેશમાં ટાસ્ક ફોર્સ રચાય, કમિશનો રચાય કે બીજુ કાંઇ પણ રચાય કશો ફરક પડવાનો નથી.
નીટનું પ્ોપર ફુટવા જેવી મોટી ઘટના બન્ો ત્યારે પ્રજાનો આક્રોશ ફાટી નિકળે ત્યારે ત્ોન્ો શાંત પાડવા માટે ટાસ્ક ફોર્સ કે જ્યુડિશિયલ કમિશન જેવા િંથગડા મારવામાં આવતા હોય છે પણ નક્કર પરિણામ મળતું નથી આથી નંદૃન નિલેકણીના ન્ોત્ાૃત્વ હેઠળની ટાસ્ક ફોર્સના કારણે વધુ સારું થશે ત્ોવી આશા રાખવી જોઇએ નહીં.
સરકાર જો ખરેખર ભવિષ્યમાં પ્ોપર ના ફૂટે એવું ઇચ્છતી હોય તો પરીક્ષા પધ્ધતિ સાથે સંકળાયેલા લોકોની જવાબદૃારી નક્કી કરવી જોઇએ કારણ કે દૃેશમાં સરકારી તંત્ર ત્ોની ક્ષમતા પ્રમાણે કામ કરતું નથી દૃેશમાં સરકારી તંત્રમાં નોકરી મળ્યા પછી કોઇ કશું બગાડી શકતું નથી ત્ોવી માન્યતા ઉભી થાય છે આ માનસિકતા બદૃલવા માટે કર્મચારીઓની જવાબદૃારી નક્કી કરવી જોઇએ. બીજી તરફ સરકારની ઇચ્છા એવી છે કે, પરીક્ષામાં હવે માનવીય દૃખલ ઓછી કરવી છે અન્ો ટેકનોલોજીન્ો મહત્વ આપવું છે. ટેકનીકના ઉપયોગથી નિશ્ર્ચિત રૂપ્ો પરીક્ષા પધ્ધતિમાં થતા ગોટાળા અટકાવી શકાશે. પરંતુ ડિજિટલ વિભાગનની જે રેખા ઉભી થઇ છે ત્ોેન્ો દૃૂર કરવી પડશે. આ બાબત એટલા માટે કે પરીક્ષામાં આવતા વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરથી અજાણ હોય છે બીજી તરફ જેના હાથમાં શાળામાં પ્રવેશ મેળવવાની સાથે લેપટોપ આવી જાય છે ત્ોવા વિદ્યાર્થીઓ પણ દૃેશમાં છે.
સ્પર્ધાત્મક પરિક્ષાના પરિણામોમાં શૈક્ષણિક સફળતા કેટલી મળી છે ત્ોની ચર્ચા વધુ થાય છે પરંતુ તાજેતરના અનુભવથી આ ભેદૃભાવ વધુ ઉજાગર થયો છે આ બાબત ત્યારે શક્ય બનશે જ્યારે શાળા કોલેજો વગ્ોરેમાં જે પરીક્ષા લેવામાં આવે છે ત્ોમાં કોઇ પણ પ્રકારની ગ્ોરરિતીની શંકા રહે નહીં.
આથી માત્ર ટેકનીકના ઉપયોગથી જાહેર પરીક્ષાઓન્ો પારદૃર્શી બનાવી શકાશે નહીં સૌથી પહેલા ડિજિટલ વિભાજનની જે ઉણપ છે ત્ોન્ો પ્ાૂર્ણ કરવી પડશે કારણ કે, આથી દૃરેક વિદ્યાર્થીન્ો સમાન તક મળી શકે.
