Jai Hind

આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર

એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર

દૃેશના મોટાભાગના વિસ્તારો સૌથી સક્રિય તબક્કામાં પહોચેલું ચોમાસુ આફત બની રહૃાું છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદૃ અન્ો ભૂસ્કલનની ઘટનાઓના લઇન્ો ચારધામ યાત્રા બ્ો દિૃવસ રોકવામાં આવી છે, ઓડિશામાં ૧૦ જિલ્લામાં મેઘતાંડવ અને પ્ાૂરના કારણે આંગણવાડીઓ અન્ો શાળાઓ બંધ રાખવાના કરાયેલા આદૃેશ વચ્ચે પ્ાૂર પ્રભાવિત જાજપુર જિલ્લામાં પ્ાૂરના પાણીમાં ફસાયેલા લોકો દૃેશી હોડી મારફત બહાર આવી રહૃાા છે.

દૃેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદૃ અને પૂરે વિનાશ મચાવ્યો છે. આસામ અને ગુજરાત પછી ઓડિશા હવે પૂરનો સામનો કરી રહૃાું છે. ઓડિશાના ઉત્તરપૂર્વીય જિલ્લાઓમાં મૂશળધાર વરસાદૃને કારણે નદૃીઓનું સ્તર વધી ગયું છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ૧૦૦,૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહૃાા છે.દૃરમિયાન, આસામમાં પૂરથી મૃત્યુઆંક ૭૫ પર પહોંચી ગયો છે, જ્યારે સાત જિલ્લાઓમાં ૩.૩૨ લાખ લોકો હજુ પણ પ્રભાવિત છે. તેવી જ રીતે હિમાચલ પ્રદૃેશ અને ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદૃને કારણે ભૂસ્ખલનથી ૧૦૮ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ચારધામ યાત્રા બે દિૃવસ માટે મુલતવી રાખવામાં આવી છે. ઓડિશાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ સમીક્ષા બેઠક બાદૃ જણાવ્યું હતું કે ઊંડા દૃબાણને કારણે નદૃીનું સ્તર ઝડપથી વધી રહૃાું છે. બાલાસોર, ભદ્રક અને જાજપુર જિલ્લાઓ માટે આગામી ૨૪ કલાક અત્યંત મહત્વપૂર્ણ છે. ક્યોનઝર, સુંદૃરગઢ અને સંબલપુરને પણ સંવેદૃનશીલ જાહેર કરવામાં આવ્યા છે. ંર્ડ્ઢઇછહ્લ, દ્ગડ્ઢઇહ્લ અને ફાયર સર્વિસ રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. મુખ્ય સચિવ અનુ ગર્ગે પરિસ્થિતિ પર નજર રાખવા માટે ત્રણ વરિષ્ઠ ૈંછજી અધિકારીઓને તૈનાત કર્યા છે.