Jai Hind

શિક્ષણને હવે રોજગારી અને કુશળતા આપે તેવું બનાવો

નવી શિક્ષણ નીતિ આધુનિક ટેકનોલોજીન્ો અનુરૂપ અને રોજગારી આપ્ો ત્ોવી હોવી જોઇએ

દૃેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ લાખો યુવાનો માટે સુરક્ષિત ભવિષ્ય, સામાજિક પ્રતિષ્ઠા અને આર્થિક સુરક્ષાની સીડી છે. જ્યારે મહિનાઓ તથા વર્ષોથી આકરી મહેનત પછી કોઇ પરીક્ષાનું પ્ોપર લીક થાય છે ત્યારે આ માત્ર પરીક્ષા પ્રક્રિયા રદૃ થતી નથી પરંતુ દૃેશના કરોડો સક્ષમ યુવાનોનું સ્વપ્ન, ત્ોમના પરિવારનો ત્યાગ તથા જે વહીવટી તંત્ર છે ત્ોની વિશ્ર્વસનીયતા પર ભરોસો ત્ાૂટી જાય છે. દૃેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા જાહેર પરીક્ષાઓમાં પારદૃર્શકતા જાળવી રાખવા માટે પ્ોપર લીક જેવી સમસ્યા પર અંકુશ લાવવા માટે વર્ષ ૨૦૨૪માં એક કાયદૃો બનાવ્યો હતો.
સંશોધન ખરડા ૨૦૨૬ના માધ્યમથી ત્ોમાં દૃંડની જોગવાઇ તથા પ્ોપર લીક કરનારા સામે આકરી સજાની જોગવાઇ કરવામાં આવી છે. આ સંશોધનની સૌથી મોટી ખાસીયત આ છે કે, એનું મુખ્ય નિશાન સંગઠિત અપરાધ કરતી સિન્ડિકેટ, પ્ોપરલીક કરવા વાળા વ્યક્તિઓ, ભ્રષ્ટ અધિકારીઓ તથા ખાનગી એજન્સીઓ છે જ્યારે છાત્રોન્ો તથા ખાનગી એજન્સીઓ છે જ્યારે છાત્રોન્ો આ ગુનાની જોગવાઇઓ સામે સુરક્ષા આપવામાં આવી છે.
વ્યક્તિગત ગુન્ોગારો તથા વચેટીયાઓ માટે પ્ોપર લીક કરવું, અયોગ્ય માહિતીનું આદૃાન-પ્રદૃાન કરવું વગ્ોરે ગુનાની બાબત પર ૧૦ વર્ષની કેદૃની સજા તથા ૫૦ લાખનો દૃંડ નક્કી કરવામાં આવ્યો છે જ્યારે કોઇ પ્ોપર લીકમાં કોઇ સંગઠિત ગ્ોગ અથવા
પરીક્ષા એજન્સીની મીલીભગત હોય તો જે દૃોષિતો છે ત્ોમન્ો ૧૦ વર્ષની બિન જામીન પાત્ર જેલની સજા તથા રૂા.૧૦ કરોડના દૃંડની જોગવાઇ કરવામાં આવી છે.
પોલીસ તથા કેન્દ્રીય તપાસ એજન્સીઓન્ો પ્ોપર લીક સાથે જોડાયેલા મામલામાં તપાસ અનિવાર્ય સ્વરૂપ્ો ૬૦ દિૃવસમાં પ્ાૂર્ણ કરવી પડશે. કેસની જલદૃી સુનાવણી માટે રાજ્યોમાં વધારાની ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે.
ચાર્જશીટ દૃાખલ થયાના ત્રણ મહિનાની અંદૃર સુનાવણી પ્ાૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આ કાયદૃા અંતર્ગત બધા આરોપીઓન્ો બિન જામીન પત્ર વોરંટ ઇશ્યુ કરી અટકાયત કરવામાં આવશે આથી પોલીસન્ો વોરંટ ઇશ્યુ કર્યા વગર આરોપીની ધરપકડ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ કડક કાયદૃો લાવવાની સાથે પ્ોપર લીક થવાના કારણો જાણવા જરૂરી છે. પ્ોપર લીક થવા પાછળ કોઇ એક કારણ નથી પરંતુ સામાજિક, આર્થિક અન્ો વહીવટી તંત્રની ઘણી ખામીઓ અને ભ્રષ્ટ તંત્ર સંડોવાયેલું છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ હવે અબજો રૂપિયાનો અસંગઠિત ઉદ્યોગ બન્યો છે. એક એક સરકારી બ્ોઠકો માટે પરીક્ષા આપનાર વિદ્યાર્થી મોટી રકમ આપવા માટે ત્ૌયાર હોય છે જેનાથી સંગઠિત ‘પરીક્ષા માફિયાઓનો જન્મ થાય છે. બ્ોરોજગારી, અસહૃા સ્પર્ધા, પદૃોની ઘટતી સંખ્યા તથા કરોડો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ત્ૌયાર થતા સામ, દૃામ, દૃંડ અન્ો ભેદૃ વડે સફળતા મેળવવા હોડ મચે છે. પરીક્ષાની સંવેદૃનશીલ કડીઓ દૃા.ત. પ્ોપરનું છાપકામ, કોમ્પ્યુટર સિસ્ટમન્ો ખાનગી એજન્સીઓ મુદ્દે આઉટ સોર્સ કરવા માટે આપવામાં આવતી મંજુરી અને ત્ોના સુરક્ષાના માપદૃંડો વગ્ોરે બાબતો મહત્વની છે.
પ્ોપર લીક થવાની ઘટના કોઇ એક વ્યક્તિ અથવા સંસ્થાની નિષ્ફળતા નથી પરંતુ સમગ્ર વ્યવસ્થાની વ્યાપક નિષ્ફળતાનું પરિણામ છે આ બાબતમાં સૌથી પ્રથમ જવાબદૃારી પરીક્ષાનું આયોજન કરનારી એજન્સીઓની હોય છે જો પરીક્ષાના પ્ોપર મુદ્દે સુરક્ષાના માપદૃંડોમાં ઢીલાશ રાખવામાં આવે તો ખાનગી વેન્ડરો સાચી રીત્ો કાર્ય કરશે નહીં. બીજી મૂખ્ય ભૂમિકા સંગઠિત એકઝામ માફિયા તથા સોલ્વર ગ્ોંગ હોય છે આ કુચક્રન્ો સફળ બનાવવા વહીવટી તંત્રમાં સત્તા પર બ્ોઠેલા અધિકારીઓ તથા કર્મચારીઓ પણ ભાગીદૃાર હોય છે જે પોતાના અંગત સ્વાર્થ માટે પોતાના પદૃની ગોપનીયતા વેચી દૃે છે આ ઉપરાંત અયોગ્ય માહિતી મેળવનારા પરિવારો અને વિદ્યાર્થીઓ પણ ઓછા જવાબદૃાર નથી. પરીક્ષા પ્રણાલીમાં ટેકનીક તથા વહીવટી તંત્રની ઉણપો દૃૂર કરવા માટે સરકારે એક વિશેષ ટાસ્કફોર્સ, પરીક્ષાનું આયોજન કરવાવાળી મુખ્ય એજન્સીઓ વગ્ોરેની કાર્ય પ્રણાલીનું સંપ્ાૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવશે. સાયબર તથા ડેટાની સુરક્ષા વગ્ોરે બાબતન્ો અભેદૃ બનાવવામાં આવશે આઉટ સોર્સિંગ તથા ખાનગી વેન્ડરો પરની નિર્ભરતા ઓછી કરવા માટે એક માળખું ત્ૌયાર કરાશે તથા પરીક્ષામાં હવે કયા સુધારા કરવા જરૂરી ત્ો માટે એક રોડમેપ પણ બનાવવામાં આવશે.
ઉચ્ચ શિક્ષણના પાયા મજબ્ાૂત કરવા માટે આ બાબત વધુ મહત્વપ્ાૂર્ણ છે કે, આ દૃંડનાત્મક જોગવાઇયો, ૧૦ કરોડ રૂપિયાનો દૃંડ અને ફાસ્ટ ટ્રેક અદૃાલતોના દૃાયરામાં મહાવિદ્યાલયો તથા વિશ્ર્વ વિદ્યાલયોની સામાન્ય પરીક્ષા પ્રણાલીન્ો લાવવી જોઇએ.