Jai Hind

રાજ્યસભામાં ખડગે સાથે શાબ્દિક યુદ્ધ જેપી નડ્ડાએ કહૃાું વિદ્યાર્થીઓ પર પોલીસની કાર્યવાહી યોગ્ય હતી

વિપક્ષે ગૃહમંત્રી અમિત શાહના નિવેદૃનની માંગ કરી

સંસદૃના મોનસૂન સત્રમાં દ્ગઈઈ્ પેપર લીક અને દિૃલ્હીના જંતર-મંતર પર પ્રદૃર્શનકારી વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને બંને ગૃહમાં ભારે હોબાળો જોવા મળ્યો છે.
આ મુદ્દે રાજ્યસભામાં ગૃહના નેતા અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા તથા વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે તીખી ચર્ચા થઈ હતી. દ્ગઈઈ્ પેપર લીકના વિરોધમાં પ્રદૃર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર દિૃલ્હી પોલીસની કાર્યવાહી અંગે ગૃહ મંત્રી અમિત શાહના નિવેદૃનની માંગણી સાથે વિપક્ષી સાંસદૃોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (જીહ્લૈં)ના વિદ્યાર્થીઓની ધરપકડના પ્રયાસોને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ પહેલાં ઝ્રઁૈં(સ્)ના સાંસદૃ જ્હોન બ્રિટાસે દિૃલ્હીમાં માકપા (ઝ્રઁસ્)ની ઓફિસમાં દિૃલ્હી પોલીસના પ્રવેશ અને જેએનયુએસયુ (ત્નદ્ગેંજીેં)ના પૂર્વ અધ્યક્ષ આઈશી ઘોષની ધરપકડના પ્રયાસનો મુદ્દો ઉઠાવ્યો હતો.
બ્રિટાસે જણાવ્યું કે, સાદૃા કપડામાં આવેલી દિૃલ્હી પોલીસની એક ટીમે ૨૦૨૧ના જેએનયુ પ્રદૃર્શન સંબંધિત કેસમાં આઈશી ઘોષની ધરપકડ કરવા માટે પાર્ટી કાર્યાલયમાં પ્રવેશ કર્યો હતો.
તેમણે આ કાર્યવાહીને હાલના વિદ્યાર્થી આંદૃોલન સાથે જોડતા કહૃાું કે, આઈશી ઘોષનો માત્ર એટલો જ વાંક હતો કે તેમણે જંતર-મંતર પર થયેલા પ્રદૃર્શનમાં ભાગ લીધો હતો. આ મુદ્દે સરકારને ઘેરતા મલ્લિકાર્જુન ખડગેએ કહૃાું કે, “આજે લોકશાહી ખતરામાં છે. બ્રિટાસે જે મુદ્દો ઉઠાવ્યો છે તે ખૂબ જ શરમજનક છે. જો પોલીસ કોઈ નેશનલ પાર્ટીની ઓફિસમાં ઘૂસીને ધરપકડ કરવાની વાતો કરે, તો શું લોકશાહી ખતરામાં નથી?” તેમણે આ કાર્યવાહી માટે જવાબદૃારો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.
ખડગેના નિવેદૃન પર પલટવાર કરતા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહૃાું કે, તેઓ પોતે પણ પોતાના વિદ્યાર્થીકાળમાં આંદૃોલનોનો ભાગ રહૃાા છે અને તેમણે પણ જેલ જવું પડ્યું હતું. જેપી નડ્ડાએ બચાવ કરતા જણાવ્યું કે, “આ એકદૃમ સામાન્ય બાબત છે.