કર્ણાટકથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેણે એક જ્વેલર્સની રાતની ઊંઘ ઉડાવી દૃીધી છે. અહીં એક જ્વેલર્સની દૃુકાનમાંથી ૧૦ લાખ રૂપિયાનો હીરો અને સોનાના દૃાગીના રાતોરાત ગાયબ થઈ ગયા છે. પહેલા દૃુકાનદૃારને લાગ્યું કે કોઈ ચોર ચોરી કરીને ફરાર થઈ ગયો હશે, પણ જ્યારે ઝ્રઝ્ર્ફ ફૂટેજ તપાસવામાં આવ્યા તો અસલી ચોરને જોઈને દૃુકાનદૃારની આંખો પહોળી થઈ ગઈ. ઝ્રઝ્ર્ફ ફૂટેજમાં એક ઉંદૃર દૃાગીનાને લઈ જતો જોવા મળ્યો.
આ ઘટના તુમકુરુ શહેરના કેલ્ટેક્સ સર્કલ પાસે આવેલી વિશ્ર્વાસ જ્વેલરી શોપની છે.
બીજા દિૃવસે જ્યારે કર્મચારીઓ દૃુકાને પહોંચ્યા ત્યારે આશરે ૫૦ ગ્રામ વજનના કેટલાક િંકમતી દૃાગીના ગાયબ હતા.
આમાં હીરા, વીંટીઓ, સોનાના હાર અને અન્ય આભૂષણો સામેલ હતા, જેની િંકમત આશરે ૧૦ લાખ રૂપિયા જણાવવામાં આવી છે.
આશ્ર્ચર્યની વાત એ હતી કે દૃુકાનનું શટર એકદૃમ સુરક્ષિત હતું અને જબરદૃસ્તીથી ઘુસવાના કે ચોરીના કોઈ નિશાન મળ્યા નહોતા. એટલે કર્મચારીઓએ પોલીસમાં ફરિયાદૃ કરતા પહેલાં દૃુકાનના ઝ્રઝ્ર્ફ કેમેરાની રેકોર્ડિંગ તપાસી. ઝ્રઝ્ર્ફ ફૂટેજમાં જે દૃેખાયું તેણે બધાને ચોંકાવી દૃીધા. સીસીટીવી ફૂટેજમાં એક ઉંદૃર એક-એક કરીને હીરા અને સોનાના ઘરેણાંને પોતાના મોંથાથી ઘસડીને લઈ જતો જોવા મળ્યો. ઉંદૃર ઘરેણાંને દૃુકાનના એક ખૂણામાં લઈ ગયો અને ત્યાંથી ગાયબ થઈ ગયો.
ફૂટેજના આધારે કર્મચારીઓએ ઉંદૃરના આવવા-જવાનો રસ્તો શોધ્યો. તપાસ કરતાં તેમને તેનું દૃર (ઉંદૃરનું દૃર) મળી ગયું. જ્યારે દૃરમાં ખોદૃકામ કરવામાં આવ્યું, ત્યારે અંદૃરથી બધાં દૃાગીના મળી આવ્યા. બધા દૃાગીના સહીસલામત મળી આવતા દૃુકાનદૃાર અને કર્મચારીઓએ રાહતનો શ્ર્વાસ લીધો. હવે આ આખી ઘટનાનો ઝ્રઝ્ર્ફ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહૃાો છે.