Jai Hind

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ તથા ગૂગલના પ્રતિનિધિઓને હાજર થવા સંસદૃીય સમિતિનું ફરમાન

મહિલાઓ, બાળકો, આમજનતાની પ્રાઈવસીની સુરક્ષા માટે શું પગલાં લીધા છે તેની વિગતો મંગાઈ

તાજેતરમાં કોકરોચ જનતા પાર્ટીના આંદૃોલન દૃરમિયાન સોશિયલ મીડીયાના માધ્યમથી લોકો જોડાતા સરકાર ગંભીર બની છે. સોશિયલ મીડીયા અને ડિજીટલ પ્લેટફોર્મના રેગ્યુલેશન પર ચર્ચા કરવા માટે આજે ઈન્સ્ટાગ્રામ સહિત ફેસબુક, એકસ, સ્નેપચેટ અને ગુગલના પ્રતિનિધિઓ અને લેકટ્રોનીકસ તેમજ માહિતી ટેકનોલોજી મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના અધિકારીઓને સંસદૃીય સમીતીએ હાજર થવા બોલાવ્યા છે. જેમાં સોશિયલ મીડીયાની કંપનીઓને તેમના નિયમોને લઈને પુછપરછ કરવામાં આવશે.
જેમાં સંસદૃની કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી સમિતિના ચેરમેન નિશીકાંત દૃુબ્ોએ જણાવ્યું હતું કે મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગ્ો સંસદૃી સમિતિ સમક્ષ આવીન્ો માફી માગવી જોઇએ.
પ્રસારણ અને માહિતી ટેકનોલોજી સંબંધી સંસદૃની સ્થાયી સમીતીના અધ્યક્ષ અને ભાજપ સાંસદૃ નિશિકાંત દૃુબેએ જણાવ્યું હતું કે સમીતીએ મેટા (ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટસએપ), ગુગલ, એકસ અને સ્નેપચેટના પ્રતિનિધિઓને એ બતાવવા માટે બોલબાળકો, ખેડૂતો, ગ્રામીણ લોકો, શ્રમિકો અને આમજનતાનફી પ્રાઈવસીની સુરક્ષા કેવી રીતે નિશ્ર્ચિત કરે છે અને જાહેર વ્યવસ્થા જાળવી રાખવા માટે કયા પગલાં ઉઠાવે છે.