Jai Hind

બાળકોની દૃેખરેખમાં એઆઇનું નહીં, સ્પર્શનું મહત્વ વધુ

બાળકો શબ્દૃોથી નહીં લાગણી સમજે છે ત્ોમન્ો આિંલગન જોઇએ છે અન્ો વાતો નહીં સ્પર્શ વધુ પસંદૃ છે

દૃરેક નવી ટેકનીક સુવિધા આપવાનો વાયદૃો કરે છે. પરંતુ ત્ોની િંકમત હોય છે. કેલ્યુક્યુલેટર સારી રીત્ો દૃરેક આંકડાની ગણતરી કરી શકે છે જ્યારે હવે મોબાઇલમાં જીપીએસ સિસ્ટમ આવી ગઇ હોવાથી કોઇ સ્થળે પહોંચવા માટે રસ્તા યાદૃ રાખવાની જરૂર નથી.
આથી હવે આ િંચતા પ્રસરી છે કે, એઆઇ આપણી દૃેખભાળની સહજ માનવીય પ્રવૃત્તિ પર ઘા ન કરે. કોઇ અતિ આધુનિક અલ્ગોરીધમ એક ઉદૃાસ બાળકની આંખોમાં જોઇ ત્ોન્ો કદૃાચ હવે વિશ્ર્વાસ આપશેજે વિશ્ર્વાસ બાળકન્ો માના પાલવમાંથી મળતો હતો.
શું કોઇ ચેટ બોકસ એ ક્ષણની અવાજ સાંભળી શકે છે જ્યારે બાળક પ્રથમ વાર માતા-પિતાન્ો સંબોધન કરે છે નિશ્ર્ચિત સ્વરૂપ્ો આ પ્રશ્ર્ન અસહજ છે પરંતુ આ પ્રશ્ર્નન્ો ટાળી શકાય નહીં ચેટ જીટીપીના નિર્માતા અને ઓપન એઆઇના સીઇઓ સ્ૌમ ઓલ્ટમૈન્ો બાળકો માટે એઆઇ આધારિત ફેમિલી પોડકાસ્ટ બનાવવાનો ઇરાદૃો જાહેર કર્યો છે.
ફેમેલી કેલેન્ડર તથા બાળકોની પસંદૃગીન્ો એઆઇ સાથે જોડાણ કરી તથા એ આધાર પર ઓડિયો પોડકાસ્ટ બનાવવાનોે આ વિચાર સાંભળવામાં ભલે ભવિષ્યની આકર્ષક તસવીર લાગ્ો પરંતુ ત્ોમાં ગંભીર ચેતવણી એક સ્ાૂર દૃબાયેલો છે.
આ ટેકનીક હવે આપણું ખિસ્સુ તથા ઓફિસથી આગળ વધીન્ો ઘરના સૌથી સંવેદૃનશીલ ખૂણા તરફ પહોંચવા માગ્ો છે જ્યાં માવતર પોતાના બાળકોનું વ્યક્તિત્વ ઘડતા હોય છે.
જો બાળકોન્ો દૃરેક પ્રશ્ર્નનો ઉત્તર મશીન આપશે તો બાળકની દૃરેક સમસ્યા હવે એઆઇ પ્ાૂરી પાડશે આથી માવતરની ભૂમિકા હાંસિયામાં ધકેલાઇ જશે. એઆઇ શિક્ષક, સહાયક તથા માહિતીનો સ્ત્રોત બની શકે છે. ત્ોનો વિરોધ કરવો એ સમાધાન નથી.
પરંતુ જે દિૃવસ્ો આપણે આ ભાવનાત્મક સંબંધન્ો એક વિકલ્પ માની લઇશું ત્ો દિૃવસ્ો આપણે માનવી હોવાનો એક મૂલ્યવાન ગુણ ગિરવે મૂક્યો છે આ એટલા માટે કારણ કે બાળકો શબ્દૃો નહીં ભાવનાથી જોડાયેલા હોય છે ત્ોમના જવાબના બદૃલે તમારી હાજરી અલ્ગોરિધમ કરતા વધુ આિંલગન, અને સ્ક્રીનના સ્થાન્ો સ્પર્શની વધુ જરૂર હોય છે.
બાળકની દૃેખભાળ રાખવી કોઇ મોટી મુશ્કેલીની બાબત નથી જે એઆઇ કરી આપશે ભારતીય સંસ્કૃતિમાં માત્ાૃદૃેવો ભવ: પિત્ાૃદૃેવો ભવ: આ વિશ્ર્વાસની ઘોષણા છે જે બાળકોની પ્રથમ પાઠશાળામાં શીખવાડવામાં આવતી હોય છે.
અને જીવનનો પાઠ બાળકન્ો પિતા તરફથી શીખવા મળે છે. આથી એઆઇ જ્ઞાન આપી શકે છે વિશ્ર્વાસ નહીં એક વાત માની લઇએ કે આવનારા સમયમાં એઆઇ બાળકોન્ો દૃરેક પ્રશ્ર્નોનો જવાબ આપશે. પરંતુ જે દિૃવસ્ો બાળકો પોતાનો ડર, પોતાની અસફળતા લઇન્ો એઆઇ પાસ્ો જશે ત્યારે એ દિૃવસ્ો ટેનીકનો વિજય નહીં આપણો પરાજય થશે.
ઇન્ટરન્ોટ પર ઔલ્ટમૈનનો મળેલો જવાબ તમે તમારા બાળકો સાથે સીધે સીધી વાત કરો આ માત્ર ફટકાર નથી આજના સમયની જરૂરી ચેતવણી છે. એઆઇનો સૌથી મોટું જોખમ એ નથી કે ત્ો મનુષ્યથી આગળ નીકળી જાય પરંતુ એ છે કે, સુવિધાની લાલસામાં ક્યાંક આપણે સ્વયં માનવપણું ગુમાવી બ્ોસીએ.
કેટલાક મહિના અગાઉ સોશ્યલ મીડિયા પર એક નવો ટ્રેન્ડ ઝડપથી લોકપ્રિય થયો છે લોકો પોતાની સાધારણ તસવીર એઆઇની મદૃદૃથી વર્ષ ૧૯૯૦ની બાળપણની તસવીરમાં બદૃલી રહૃાા છે. ક્યાંક જૂનો સ્કૂલ ડ્રેસ, રેડિયો, ટેપ રેકોર્ડર, ગામડાનું જીવન, વૃક્ષ નિચે બ્ોઠેલો જોઇને ત્ોઓ કહે છે આ મારૂ બાળપણ હતું. પરંતુ પ્રશ્ર્ન આ છે કે, શું એઆઇ આપણું બાળપણ પાછું લાવી શકશે?
મનોવૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આપણી યાદૃ શક્તિ સ્થિર હોતી નથી પરંતુ સમય અન્ો અનુભવો સાથે બદૃલાય છે જો એઆઇના માધ્યમથી બન્ોલી તસવીરો વારંવાર જોવામાં આવે તો વ્યક્તિ આ તસવીરોન્ો વાસ્તવિક માન્ો છે આ બાબતન્ો મનોવિજ્ઞાનમાં ફોલ્સ મેમરી કહેવામાં આવે છે.
લોકો પોતાની વાસ્તવિક યાદૃગીરીની સરખામણી એઆઇથી બનાવેલી કલ્પનાઓ સાથે કરે છે અલબત્ત આ ટેકનીકનો એક સકારાત્મક પક્ષ છે જૂના ફોટા, અવાજ વગ્ોરે સ્મૃતિયોન્ો સક્રિય રાખવાનો પ્રયાસ કરે છે એક સંશોધનમાં જણાવાયું છે કે, આવી ભાવનાત્મક જોડાણમાં મદૃદૃ મળે છે. સમસ્યા ત્યારે ઉભી થાય છે જ્યારે આપણે આપણી યાદૃ રાખવાની ક્ષમતાન્ો મશીનોન્ો સોંપીએ છીએ.
જે માનસિક કાર્યોન્ો અગાઉ આપણું મગજ કરતું હતું ત્ો હવે ટેકનીક પર છોડવામાં આવ્યું છે અગાઉ લોકોન્ો ફોન નંબર યાદૃ રહેતા હતા હવે આ જવાબદૃારી મોબાઇલ નિભાવે છે.