વ્હાલ…: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ ૧૫ ઓગસ્ટના રોજ ૮૦માં સ્વાતંત્ર્યદિૃનની ઉજવણીમાં ભાગ લેવા લાલ કિલ્લા ખાતે રવાના થતાં પહેલા પીએમ નિવાસમાં રહેતા મોરને ચણ નાંખીને તેમને વ્હાલ કર્યું તે પ્રસંગની આગવી તસ્વીર..
મિત્રોને ખવડાવવું મારી દિૃનચર્યાનો ભાગ
વડાપ્રધાન મોદૃીના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.
આ વીડિયોમાં તેઓ પોતાના નિવાસસ્થાને મોર અને ગાયોની સાથે જોવા મળ્યા હતા. તેમને ૭ લોક કલ્યાણ માર્ગ સ્થિત પોતાના સરકારી નિવાસસ્થાને રાખવામાં આવેલી દૃેશી અને વાછરડાને ખવડાવતા અને પ્રેમથી પંપાળતા જોવા મળ્યા હતા. ત્યારબાદૃ તેમણે પોતાના હાથથી મોરને દૃાણા ખવડાવ્યા હતા.
તેમણે જણાવ્યું કે, ગાય અને મોરને કદૃાચ એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે, તેઓ લાલ કિલ્લા પર યોજાનારા સમારોહમાં સામેલ થવા માટે વહેલા નીકળશે. તેથી રાષ્ટ્રીય કાર્યક્રમ માટે રવાના થતા પહેલાં જ તેઓ તેમને મળવા આવી ગયા હતા.
ઁસ્ મોદૃીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, દૃરરોજ સવારે મારા મિત્રોને ખવડાવવું મારી દૃૈનિક દિૃનચર્યાનો ભાગ છે. ગઈકાલે સવારે (૧૫ ઓગસ્ટે), તેમને કોઈક રીતે અહેસાસ થઈ ગયો હતો કે હું વહેલો નીકળી રહૃાો છું, તેથી જ્યારે હું લાલ કિલ્લા માટે નીકળી રહૃાો હતો ત્યારે તેઓ મને મળવા આવી ગયા. હંમેશાની જેમ આ ખાસ ક્ષણ રહી.
