ચેરમેન એન ચંદ્રશેખરનના રાજીનામા બાદૃ સંકટની સ્થિતિ સર્જાઈ
ટાટા સન્સની એન્યુઅલ જનરલ મીિંટગ એટલે કે છય્સ્ મંગળવારે કોરમ પૂર્ણ ન થવાને કારણે મુલતવી રાખવામાં આવી છે. પહેલાથી જ છય્સ્ મુલતવી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી.
સૂત્રોએ જણાવ્યું છે કે બેઠકમાં જરૂરી સંખ્યામાં સભ્યો હાજર ન હતા, જેના લીધે એજીએમ આગળ વધારવી પડી. મોટી વાત એ છે કે છેલ્લા ૧૦૦ વર્ષોમાં પહેલીવાર એવું બન્યું છે કે ટાટા સન્સે છય્સ્ મુલતવી રાખવાનો નિર્ણય લીધો હોય.
આ છય્સ્ બપોરે ૨:૩૦ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ અને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી આયોજિત થવાની હતી, જો કે બેઠકમાં પૂરતું કોરમ પૂર્ણ ન થવાને કારણે તેને સ્થગિત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સર રતન ટાટા ટ્રસ્ટ (જીઇ્) અને સર દૃોરાબજી ટાટા ટ્રસ્ટ તરફથી સંયુક્ત રીતે નામાંકિત કરવામાં આવતા પ્રતિનિધિને લઈને વર્તમાન નિયામક નિયંત્રણના કારણે મુશ્કેલી ઊભી થઈ છે.
મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરના સ્તરે યથાવત નિયામક પ્રતિબંધના લીધે જીઇ્ હાલમાં સંયુક્ત પ્રતિનિધિ નામાંકિત કરવાની સ્થિતિમાં નથી. ટાટા સન્સના આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અનુસાર, વૈધ કોરમ માટે ઓછામાં ઓછા ૫ સભ્યોની હાજરી જરૂરી છે, જેમાં સંબંધિત સંયુક્ત નામાંકિત પ્રતિનિધિનો સમાવેશ થવો પણ આવશ્યક છે. એવામાં પ્રતિનિધિની ગેરહાજરીએ છય્સ્ના કોરમને અસર કરી છે.
એન ચંદ્રશેખરને ૧૨ ઓગસ્ટે ટાટા સન્સના ચેરમેન પદૃેથી રાજીનામું આપી દૃીધું હતું. જો કે તેઓ આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી આ પદૃ પર બનેલા રહેશે. આ પહેલા આ જ વર્ષે ફેબ્રુઆરીમાં બોર્ડે ચંદ્રશેખરનને ફરીથી ચેરમેન નીમવાના નિર્ણયને ટાળી દૃીધો હતો. એન ચંદ્રશેખરન વર્ષ ૨૦૧૭થી ચેરમેન છે.
ટાટા સન્સના ૧૦૦થી વધુના કોર્પોરેટ ઇતિહાસમાં છય્સ્ રદૃ થવી એક રીતે દૃુર્લભ અને સંભવત: પહેલી એવી ઘટના છે. ભારતીય કંપની અધિનિયમ હેઠળ દૃરેક નાણાકીય વર્ષ પછી નક્કી સમય મર્યાદૃામાં છય્સ્ આયોજિત કરવી જરૂરી છે.
સામાન્ય રીતે તેને સંપૂર્ણપણે રદૃ કરવાની જોગવાઈ હોતી નથી. વિશેષ પરિસ્થિતિઓમાં તેને માત્ર સ્થગિત કરી શકાય છે અથવા કાયદૃાકીય ટ્રિબ્યુનલ, જેમ કે દ્ગઝ્રન્ના આદૃેશ પર રોકી શકાય છે.નોંધનીય છે કે વર્ષ ૧૯૧૭માં સ્થાપિત ટાટા સન્સે પોતાના સમગ્ર ઇતિહાસમાં કોર્પોરેટ ગવર્નન્સ અને નિયમિત વાર્ષિક બેઠકોનું સખત પાલન કર્યું છે. મોટામાં મોટા વિવાદૃો, જેમ કે સાયરસ મિસ્ત્રી વિવાદૃ દૃરમિયાન પણ બેઠકો આયોજિત થઈ, પરંતુ ક્યારેય રદૃ કરવામાં ન આવી. જો કોઈ છય્સ્ કાયદૃાકીય કે આંતરિક વિવાદૃના લીધે સત્તાવાર રીતે રદૃ થાય છે તો આ જૂથના ઇતિહાસમાં શેરહોલ્ડર અધિકારો અને બોર્ડ નિર્ણયોથી જોડાયેલો એક અભૂતપૂર્વ ઘટનાક્રમ માનવામાં આવે છે.
