હિમાચલ-ઉત્તરાખંડમાં મેઘતાંડવ ભૂસ્ખલનથી ૬ લોકોના મોત

દૃેશમાં કેટલાક ભાગોમાં પડી રહેલા હળવાથી ભારે વરસાદૃ વચ્ચે ઉત્તર પ્રદૃેશના પ્રયાગરોજમાં સતત ત્રીજા સાથે વરસાદૃ સાથે પુરતની સ્થિતિ જારી રહી છે. હિમાચલ અન્ો ઉત્તરાખંડમાં ભારે વરસાદૃન્ો કારણે ભૂસ્ખલનના બનાવોમાં ૬ લોકોના મોત થયા છે. પ્રયાગરાજમાં ગંગા નદૃીના પૂરના પાણી કિનારા વિસ્તાર પરના ઘરોમાં ઘૂસી ગયા છે. નદૃી કિનારાન્ો સમાંતર આવેલા માર્ગ પર ફરી વળેલા પૂરના પાણીમાંથી લોકો પગપાળા પસાર થઈ રહૃાા છે.

દૃેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદૃ ચાલુ છે. યુપીના પ્રયાગરાજમાં સતત ત્રીજા દિૃવસે વરસાદૃથી ઘરોમાં પાણી ઘૂસી ગયું. જેના કારણે બેડ, સોફા અને અન્ય સામાન ડૂબી ગયા છે. જિલ્લામાં સતત બીજા દિૃવસે તમામ શાળાઓ બંધ છે. રામબાગ રેલવે સ્ટેશનના ત્રણ ટ્રેક પણ પાણીમાં ડૂબી ગયા છે.
બિહારના બગાહામાં ગંડક નદૃીના તેજ ધોવાણથી પ્રાથમિક શાળાના ૫ માંથી ૪ રૂમ નદૃીમાં વહી ગયા. હવે શાળાનો બચેલો ભાગ પણ ધોવાણની ચપેટમાં છે.
હિમાચલ પ્રદૃેશના સિરમોરમાં મંગળવારે ભારે વરસાદૃ વચ્ચે ભૂસ્ખલનથી ૩ લોકોના મોત થયા. જેમાં એક ટ્રક ડ્રાઈવર અને નેપાળના બે મજૂરોનો સમાવેશ થાય છે. વરસાદૃને કારણે ૮૮ રસ્તાઓ બંધ છે. મંડીમાં સૌથી વધુ ૩૨, કુલ્લુમાં ૨૫ અને સિરમોરમાં ૧૦ રસ્તાઓ બંધ છે.
જ્યારે, ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં ભૂસ્ખલનથી ૩ લોકોના મોત થયા છે. રાજ્યમાં વરસાદૃ-ભૂસ્ખલનને કારણે ૧૨૪ રસ્તાઓ બંધ છે.

રિલેટેડ ન્યૂઝ